From Wikipedia, the free encyclopedia
હોંગકોંગ સ્પેશીયલ એડમિન્સ્ટ્રેટિવ રીજિયન (中華人民共和國香港特別行政區, listen) (હોંગકોંગ ખાસ પ્રશાસકિય ક્ષેત્ર) કે હોંગકોંગ ચીનના બે વિષેશ પ્રશાસકિય ક્ષેત્રમાંનો એક છે.
હોંગકોંગ ખાસ પ્રસાશનિક ક્ષેત્ર 香港特別行政區 | |
---|---|
વિક્ટોરિયા પીકથી દેખાતું નિશા દર્શન | |
અધિકૃત ભાષાઓ | ચાયનીઝ, અંગ્રેજી[1] |
લોકોની ઓળખ | હોંગકોંગર |
સરકાર | |
• મુખ્ય અધિકારી | ડોનાલ્ડ ત્સાંગ |
સ્થાપના | |
• નાન્કિન્ગની સંધિ | ૨૯ ઓગસ્ટ, ૧૮૪૨ |
• જાપાનીઝ અધિકાર | ૨૫ ડિસેમ્બર, ૧૯૪૧ – ૧૫ ઓગસ્ટ, ૧૯૪૫ |
• સ્વાયતતાનુ હસ્તાંતરણ | ૧ જુલાઇ, ૧૯૯૭ |
વિસ્તાર | |
• કુલ | [convert: invalid number] (૧૮૩ મો) |
• જળ (%) | ૪.૬ |
વસ્તી | |
• ૨૦૦૭ અંદાજીત | ૬,૯૬૩,૧૦૦[2] (૯૮ મો) |
• ૨૦૦૧ વસ્તી ગણતરી | ૬,૭૦૮,૩૮૯ |
• ગીચતા | [convert: invalid number] (૪ થો) |
GDP (PPP) | ૨૦૦૭ અંદાજીત |
• કુલ | US$ ૨૯૨.૮ billion (૩૮ મો) |
• Per capita | US$ ૪૧,૯૯૪ (૧૦ મો) |
GDP (nominal) | ૨૦૦૭ અંદાજીત |
• કુલ | US$ ૨૦૬.૭ billion (૩૭ મો) |
• Per capita | US$ ૨૯,૬૫૦ (૨૭ મો) |
જીની (૨૦૦૭) | 53.3 high |
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૭) | 0.937 ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૨૧ મો |
ચલણ | હોંગકોંગ ડૉલર (HKD) |
સમય વિસ્તાર | UTC+૮ (હોંગકોંગ સમય (HKT)) |
ટેલિફોન કોડ | ૮૫૨ |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .hk |
વિશેષ પ્રશાસનિક ક્ષેત્રના રૂપમાં, હોંગ કોંગની પોતાની કાનૂની વ્યવસ્થા, ટેલીફોન કોડ અને પોલિસ બળ છે. હોંગ કોંગની પોતાનું ચલણી નાણું હોંગકોંગ ડોલર પણ છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.