હાલોલ
ભારતના ગુજરાત રાજ્યનું એક નગર From Wikipedia, the free encyclopedia
ભારતના ગુજરાત રાજ્યનું એક નગર From Wikipedia, the free encyclopedia
હાલોલ મધ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લાના મહત્વના હાલોલ તાલુકાનું શહેર અને તાલુકા મથક છે. પ્રખ્યાત યાત્રાધામ પાવાગઢ તેમ જ વર્લ્ડ હેરિટેજ સાઇટનું સ્થાન ધરાવતું પૌરાણિક નગર ચાંપાનેર અહીંથી ૫ કિમી દૂર આવેલ છે.
હાલોલ | |||||
— નગર — | |||||
અક્ષાંશ-રેખાંશ | 22°30′N 73°28′E | ||||
દેશ | ભારત | ||||
રાજ્ય | ગુજરાત | ||||
જિલ્લો | પંચમહાલ | ||||
વસ્તી • ગીચતા |
૬૪,૨૬૫[1] (૨૦૧૧) • 4,590/km2 (11,888/sq mi) | ||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી | ||||
---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||
વિસ્તાર • ઉંચાઇ |
14 square kilometres (5.4 sq mi) • 499 metres (1,637 ft) | ||||
કોડ
|
હાલોલ 22°30′0″ N (22.5), 73°28′0″ E (73.46667) પર સ્થિત છે. અહીં ૧૯૩૮માં બંધાયેલું તળાવ આવેલું છે, જે હાલોલને પીવાનું પાણી પુરું પાડે છે. હાલોલ બોડેલી, વડોદરા અને ગોધરાથી ૪૦ કિમીના અંતરે મધ્યમાં આવેલું છે.
૨૦૧૧ની વસતી ગણતરી મુજબ હાલોલની વસતી ૬૪,૨૬૫ છે.[1]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.