ભારતની નદી From Wikipedia, the free encyclopedia
હડફ નદી મહી નદીની ડાબા કાંઠાની ઉપનદી પાનમ નદીની ઉપનદી છે. હડફ નદીની મુખ્ય ઉપનદીઓ કબુતરી નદી અને વાંકડી નદી છે. હડફ નદી પર હડફ બંધ છે. જેનો સ્ત્રાવવિસ્તાર ૫૦૮ ચો.કિ.મી. છે. આ નદી પર ઉમરિયા બંધ ૧૩ કિ.મી.ના અંતરે આવેલ છે, જેનો સ્ત્રાવવિસ્તાર ૭૩ ચો.કિ.મી. છે.[1]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.