From Wikipedia, the free encyclopedia
હજ એ મક્કા, સાઉદી અરેબિયામાં મુસ્લિમો દ્વારા કરવામાં આવતી ધાર્મિક યાત્રા છે. તે વિશ્વમાં થતી સૌથી મોટી યાત્રાઓ પૈકીની એક છે. તે દરેક મુસ્લિમ માટે ઇસ્લામનો પાંચમો આધારસ્તંભ અને ધાર્મિક ફરજ છે એટલે કે દરેક સશક્ત મુસલમાને તેના જીવનકાળ દરમ્યાન દ્વારા ઓછામાં ઓછી એકવાર તો કરવી જ જોઈએ. હજ એ મુસ્લિમ લોકોની એકતાનું પ્રદર્શન અને ખુદા (અલ્લાહ અરબી ભાષામાં) પ્રત્યે તેમની શરણાગતીનું પ્રતીક ગણવામાં આવે છે.
|titlelink=
ignored (|title-link=
suggested) (મદદ)Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.