ગુજરાતના આણંદ જિલ્લાનો તાલુકો From Wikipedia, the free encyclopedia
સોજિત્રા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના આણંદ જિલ્લાનો તાલુકો છે. સોજિત્રા તાલુકાનું મુખ્ય મથક છે. આ તાલુકાના મુખ્ય પાક બાજરી, ડાંગર, ઘઉં, તમાકુ, શાકભાજી, કેળ, દાડમ, ટામેટાં વગેરે છે.
ભૌગોલિક સ્થાન જોતાં આ તાલુકો અક્ષાંશ રર.ર૧ ઉ.અ.થી રર.૪૦ ઉ.અ. અને રેખાંશ ૭ર.૪૦ ૫.રે. થી ૭ર.૫૬ ૫.રે.ની વચ્ચે આવેલો છે.
આ તાલુકામાં[2] ૫૯ જેટલી પ્રાથમિક શાળાઓ, ૧૫ જેટલી માધ્યમિક શાળાઓ તેમ જ ૧ ઉત્તર બુનિયાદી શાળા આવેલી છે. સોજિત્રામાં ભાઈકાકા સરકારી વાણિજ્ય અને વિનયન કોલેજ આવેલી છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.