![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a4/Socrates_Louvre.jpg/640px-Socrates_Louvre.jpg&w=640&q=50)
સોક્રેટિસ
From Wikipedia, the free encyclopedia
મહાન ગ્રીક તત્ત્વજ્ઞાની તથા પ્લેટોના ગુરુ સોક્રેટિસ (/ˈsɒkrətiːz/;[1] અંગ્રેજી:ˈsɑkrətiːz; ગ્રીક: Σωκράτης, Sōkrátēs; ૪૬૯ ઈ.પૂ.–૩૯૯ ઈ.પૂ.[2]) પશ્ચિમી તત્વજ્ઞાન ના પ્રણેતા માનવામાં આવે છે. સોક્રેટિસનો જન્મ ડેમ, એલોપેસ, પ્રાચીન એથેન્સમાં ઈ.પૂ. ૪૬૯માં થયો હતો. ૩૯૯ ઈ.પૂ. આશરે ૭૧ વર્ષની આયુએ પ્રાચીન એથેન્સમાં તેમનું અવસાન થયું. તેઓ પાશ્ચાત્ય દર્શનશાસ્ત્ર કે તત્ત્વચિંતનનાં પ્રણેતાઓમાંના એક ગણાય છે.
Quick Facts સોક્રેટિસ, જન્મ ...
સોક્રેટિસ | |
---|---|
![]() | |
જન્મ | ૪૬૯ BC ![]() એથેન્સ ![]() |
મૃત્યુ | ૧૫ ફેબ્રુઆરી ૩૯૯ BC ![]() |
વ્યવસાય | તત્વજ્ઞાની, શિક્ષક, લેખક, નીતિશાસ્ત્ર વિશ્લેષક ![]() |
બંધ કરો