સુવી નદી
ભારતની નદી / From Wikipedia, the free encyclopedia
સુવી નદી ભારતના પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યમાં આવેલી નદી છે.
Quick Facts સુવી નદી, સ્થાન ...
સુવી નદી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | |
⁃ સ્થાન | બાદરગઢ |
નદીનું મુખ | |
• સ્થાન | કચ્છનું મોટું રણ |
લંબાઇ | ૩૨ કિમી |
સ્રાવ | |
⁃ સ્થાન | કચ્છનું મોટું રણ |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
બંધ | સુવી બંધ |
બંધ કરો
આ નદીનું ઉદ્ગમ સ્થાન રાપર તાલુકાના બાદરગઢ ગામ પાસે છે અને તે રવેચી પાસે કચ્છના મોટા રણને મળે છે. તેની મહત્તમ લંબાઇ ૩૨ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૧૬૦ ચોરસ કિમી છે.[1]