![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/bd/Lord_Sumatinath_and_Lord_Sambhavnath_at_Ranthambore_-_2009.jpg/640px-Lord_Sumatinath_and_Lord_Sambhavnath_at_Ranthambore_-_2009.jpg&w=640&q=50)
સુમતિનાથ
From Wikipedia, the free encyclopedia
સુમતિનાથ આ અવસર્પિણી કાળના પાંચમાં જૈન તીર્થંકર હતાં.[1] સુમતિનાથનો જન્મ ઈક્ષ્વાકુ કુળના અયોધ્યાના રાજા મેઘરાજા અને મંગળા રાણીને ત્યાં વૈશાખ સુદ ૮ ના દિવસે થયો.[1]
Quick Facts સુમતિનાથ, માહિતી ...
સુમતિનાથ | |
---|---|
૫મા જૈન તીર્થંકર | |
![]() રણથંભોર કિલ્લા પરના મંદિરમાં સુમતિ નાથ અને સંભવનાથની મૂર્તિ | |
માહિતી | |
અન્ય નામ: | સુમતિનાથ |
ઐતિહાસિક તારીખ: | ૧૦Superscript text૨૨૨ વર્ષો પૂર્વ |
પરિવાર | |
પિતા: | મેઘરથ |
માતા: | સુમંગલા |
કુળ: | ઈક્ષ્વાકુ |
સ્થળો | |
જન્મ: | અયોધ્યા |
નિર્વાણ: | સમ્મેત શિખર |
વિશિષ્ઠતાઓ | |
વર્ણ: | સુવર્ણ |
લાંછન: | Curlew |
ઊંચાઈ: | ૩૦૦ ધનુષ્ય (૯૦૦ મીટર) |
મૃત્યુ સમયે આયુ: | ૪૦૦૦૦૦૦ પૂર્વ (282.24 Quintillion Years Old) |
શાસન દેવ | |
યક્ષ: | તુંભ્ર |
યક્ષિણી: | મહાકાળી |
બંધ કરો