![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/7c/If_Married_Divorce_Speed._Ladakh.jpg/640px-If_Married_Divorce_Speed._Ladakh.jpg&w=640&q=50)
સીમા સડક સંગઠન
From Wikipedia, the free encyclopedia
સીમા સડક સંગઠન (Border Roads Organisation (BRO))[1] ભારતનાં સીમાવર્તી પ્રદેશોના રસ્તાઓની દેખરેખ અને સારસંભાળ રાખે છે. તેનો સંયુક્ત કર્મચારીગણ ‘સીમા સડક ઈજનેરી સેવા’ના ‘જનરલ રિઝર્વ એન્જીનિયર ફોર્સ’ (GREF)માંથી આવતા અધિકારીઓ અને ભારતીય થલસેનાની ‘ઈજનેર કોર’ના, મિલેટ્રી ઈજનેરી કોલેજ ખીડકી, પુણેથી બહાર પડતા સિવિલ ઈજનેરોનો બનેલો છે.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/7c/If_Married_Divorce_Speed._Ladakh.jpg/320px-If_Married_Divorce_Speed._Ladakh.jpg)