સીંધણી નદી
ભારતની નદી / From Wikipedia, the free encyclopedia
સીંધણી નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલી એક મહત્વની નદી છે. આ નદી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કલ્યાણપુર તાલુકામાં આવેલા બાંકોડી અને કેશવપર ગામ પાસેથી નીકળી કલ્યાણપુર તાલુકામાંથી પસાર થતી કલ્યાણપુર તાલુકાના જામદેવળીયા અને ચાચલાણા ગામો પાસે થઇ પોરબંદર તાલુકામાં આવેલા મેઢા ક્રીક બંધારામાં દરિયામાં મળી જાય છે.[1]