![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/64/Cisco_logo.svg/langgu-640px-Cisco_logo.svg.png&w=640&q=50)
સિસ્કો
From Wikipedia, the free encyclopedia
સિસ્કો સિસ્ટમ્સ, ઈન્ક. (Cisco Systems, Inc.) એ અમેરિકા સ્થિત બહુરાષ્ટ્રીય (મલ્ટીનેશનલ) કોર્પોરેશન છે. જે ઉપભોક્તા વિજાણુ (કન્ઝ્યુમર ઈલેટ્રોનિક્સ), નેટવર્કિગ અને સંચાર માટે તકનીક અને સેવાઓની યોજના ઘડી આપવાનું, વેચાણ અને સેવા પુરી પાડવાનું કાર્ય કરે છે. કંપનીનું મુખ્યામથક કેલિફોર્નિયાના સેન જોસમાં આવેલું છે, સિસ્કો 65,000થી વધુ કર્મચારીઓ ધરાવે છે અને વર્ષ 2010માં તેની વાર્ષિક આવક US$40.0 હતી. 8 જૂન 2009ના કંપનીના શેરને ડાઉજોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કંપની એસએન્ડપી (S&P) 500 ઈન્ડેક્સ, ધ રુસેલ 1000 ઈન્ડેક્સ, નાસ્ડેક (NASDAQ) 100 અને રુસેલ ગ્રોથ સ્ટોક ઈન્ડેક્સમાં પણ સામેલ છે.[4] સિસ્કોએ દુનિયાનું સૌથી મોટા તકનીકી કોર્પોરેશનમાંનુ એક છે.
Quick Facts ઉદ્યોગ, સ્થાપના ...
![]() | |
Public NASDAQ: CSCO ઢાંચો:Hkse Dow Jones Industrial Average Component S&P 500 Component | |
ઉદ્યોગ | Computer networking |
---|---|
સ્થાપના | San Francisco, California (1984) |
સ્થાપકો | Len Bosack Sandy Lerner Richard Troiano |
મુખ્ય કાર્યાલય | San Jose, California, U.S. [1] |
સેવા અપવામાં અવતા વિસ્તારો | Worldwide |
મુખ્ય લોકો | John T. Chambers (Chairman & CEO) |
ઉત્પાદનો | Networking Device Network Management Cisco IOS and NX-OS Software Interface and Module Optical networking Storage area networks Wireless, Telepresence, VOIP, Security Datacenter List of Cisco Products |
આવક | ![]() |
સંચાલન આવક | ![]() |
ચોખ્ખી આવક | ![]() |
કુલ સંપતિ | ![]() |
કુલ ઇક્વિટી | ![]() |
કર્મચારીઓ | 70,714 (October 2010)[3] |
ઉપકંપનીઓ | List of acquisitions |
વેબસાઇટ | Cisco.com |
બંધ કરો