સિએરા લિઓન[5] આધિકારીક નામે સિએરા લિઓનનું ગણરાજ્ય, એ પશ્ચિમી આફ્રિકામાં આવેલો એક દેશ છે. આ દેશ ગીની અને લાઇબેરિયા નામના બે દેશો સાથે સિમાડા ધરાવે છે, આ દેશ અટલાન્ટિક મહાસાગરના કાંઠે વસેલો છે. 20મી સદીના અંતિમ વર્ષો દરમિયાનના આંતરવિગ્રહના કારણે દેશની પરિસ્થિતિ ખૂબ ખરાબ રહી છે. આજે આ દેશની ગણતરી દુનિયાના સૌથી ગરીબ રાષ્ટ્રો પૈકી થાય છે. ઈ. સ. 2000માં ભારતીય સેના દ્વારા સિએરા લિઓનમાં શાંતિ કાયમ કરવા માટે હાથ ધરેલી કાર્યવાહી નોંધપાત્ર છે.

Quick Facts સિએરા લિઓનનું ગણરાજ્ય, રાજધાની ...
સિએરા લિઓનનું ગણરાજ્ય

Thumb
ધ્વજ
Thumb
રાજમુદ્રા
સૂત્ર: "Unity, Freedom, Justice"
"એકતા, સ્વતંત્રતા, ન્યાય"
રાષ્ટ્રગીત: High We Exalt Thee, Realm of the Free
"ઉચ્ચ અમે તમને ઉજવલ્લ કરી, મુક્તિના ક્ષેત્ર"
Thumb
 સિએરા લિઓન નું સ્થાન  (ઘેરો ભુરો)

 in આફ્રિકા  (આછો ભુરો & ઘેરો રાખોડી)
 in આફ્રિકન સંગઠન  (આછો ભુરો)   [Legend]

Thumb
રાજધાનીફ્રિટાઉન
8°29.067′N 13°14.067′W
અધિકૃત ભાષાઓઅંગ્રેજી
અન્ય બોલાતી ભાષાઓટેમ્નૅ
લોકોની ઓળખલિઓનિઅન
સરકારસંઘીય રાષ્ટ્રપતિય ગણરાજ્ય
 રાષ્ટ્રપતિ
જુલિઅસ માડા બાઓ
 ઉપ-રાષ્ટ્રપતિ
મોહામદ જુલ્ડેહ જાલ્લોહ
 મુખ્યમંત્રી
ડૅવિડ જે ફ્રાન્સિસ
 સંસદાધ્યક્ષ
અબાસ્સ બુંડુ
 મુખ્ય ન્યાયાધિશ
અબ્દુલાઈ હમિદ ચર્મ
સંસદસિએરા લિઓન સંસદ
સ્વતંત્રતા
 બ્રિટનથી
27 એપ્રિલ 1961
 ગણતંત્ર ઘોષણા
19 એપ્રિલ 1971
વિસ્તાર
 કુલ
71,740 km2 (27,700 sq mi)
 જળ (%)
1.1
વસ્તી
 2015 વસ્તી ગણતરી
7,075,641[1]
 ગીચતા
79.4/km2 (205.6/sq mi)
GDP (PPP)2017 અંદાજીત
 કુલ
$12.357 અબજ[2]
 Per capita
$1,848[2]
GDP (nominal)2017 અંદાજીત
 કુલ
$4.757 અબજ[2]
 Per capita
$711[2]
જીની (2011)35.4[3]
medium
માનવ વિકાસ દર (HDI) (2015)Decrease 0.420[4]
low
ચલણલિઓન
સમય વિસ્તારUTC+0 (ગ્રીનવિચ મુખ્ય સમય)
વાહન દિશાજમણી બાજુ
ટેલિફોન કોડ+232
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).sl
બંધ કરો

સંદર્ભ યાદી

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.