સિંધ
પાકિસ્તાનનો એક પ્રાંત / From Wikipedia, the free encyclopedia
સિંધ પાકિસ્તાનના ચાર પ્રાંતમાંથી એક છે. તે દેશના અગ્નિ ખૂણે આવેલો છે. તેની દક્ષિણમાં અરબી સમુદ્ર છે. સિંધનું સૌથી મોટુ શહેર કરાચી છે અને અહીં દેશની ૧૫% વસ્તી રહે છે. સિંધ સિંધી લોકોનું મૂળ વતન છે. તેની સાથે જ અહીં ભાગલા દરમ્યાન આવીને વસેલા વિસ્થાપીતોની પણ વસ્તી વિશેષ છે.
Quick Facts સિંધ ...
સિંધ
| |
---|---|
પ્રાંત | |
સમઘડી દિશામાં ઉપરથી: જિન્નાનો મકબરો; સિંધ યુનિવર્સિટી; નગન ચૌરંગી ફ્લાયઓવર; ફૈઝ મહલ; રાણીકોટ કિલ્લો; અને અયુબ પુલ. | |
અક્ષાંશ-રેખાંશ: 26°21′N 68°51′E |
બંધ કરો