સાણંદ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આવેલું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. સાણંદ ગુજરાતમાં ઓટોમોબાઇલ ઉદ્યોગના વ્યવસાય માટે જાણીતું છે.[1][2]

Quick Facts અધિકૃત ભાષા(ઓ) ...
સાણંદ
  નગર  
સાણંદનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°59′24″N 72°22′48″E
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમદાવાદ જિલ્લો
તાલુકો સાણંદ
વસ્તી ૪૧,૫૩૦ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
બંધ કરો

ઇતિહાસ

Thumb
બ્રિટિશ શાસન સમયે અમદાવાદ જિલ્લામાં સાણંદ, ૧૮૭૭

સાણંદ પર વાઘેલા વંશના રાજપૂતોનું શાસન રહ્યું હતું. તેમના દ્વારા બંધાવાયેલ મહેલ હજી પણ અસ્તિત્વમાં છે.

ભૂગોળ

સાણંદ 22.98°N 72.38°E / 22.98; 72.38 પર સ્થિત છે.[3] તેની સરેરાશ ઉંચાઇ 38 metres (125 ft) છે.

વસતી

૨૦૦૧ની વસતી ગણતરી પ્રમાણે,[4] સાણંદની વસતી ૪૧,૫૩૦ વ્યક્તિઓની હતી. સરેરાશ સાક્ષરતા દર ૭૨% હતો.

સંદર્ભ

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.