From Wikipedia, the free encyclopedia
The Asian Month Barnstar | |
Thanks for your great contribution in Wikipedia Asian Month 2015! AddisWang (ચર્ચા) ૦૮:૩૨, ૫ ડિસેમ્બર ૨૦૧૫ (IST) |
ચર્ચા:પ્રસ્તુત લેખ જોઈ જવા વિનંતી.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૫૪, ૨ જુલાઇ ૨૦૧૭ (IST)
Hello,
How are you ? I am reverting your edits on ફ્રાન્ઝ કાફકા and ઇમેન્યુએલ કેન્ટ. English language Infobox looks too bad. On Gujarati wiki, we should provide all the information in Gujaarati. Gazal world (ચર્ચા) ૧૭:૧૯, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૭ (IST) Gazal world (ચર્ચા) ૧૭:૧૯, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૭ (IST)
Hi WAM organizers!
Hope you receive your postcard successfully! Now it's a great time to sign up at the 2017 WAM, which will still take place in November. Here are some updates and improvements we will make for upcoming WAM. If you have any suggestions or thoughts, feel free to discuss on the meta talk page.
If you no longer want to receive the WAM organizer message, you can remove your username at this page.
Reach out the WAM team here at the meta talk page if you have any questions.
Best Wishes,
Sailesh Patnaik
Hi WAM organizers!
Thanks again for organizing Wikipedia Asian Month. There are only 4 days before it starts. If you haven't yet signed your language in WAM 2017, You can sign-up here. Below we have provided some notices and guidelines for organizing.
Please feel free to contact me or the WAM team meta talk page, send me an email by Email this User or chat with me on facebook.
If you no longer want to receive the WAM organizer message, you can remove your username at this page.
Best Wishes,
Sailesh Patnaik using MediaWiki message delivery (ચર્ચા) ૧૯:૦૮, ૨૭ ઓક્ટોબર ૨૦૧૭ (IST)
Dear WAM organizer,
I’m Erick, the coordinator of WAM 2017. Thanks for your effort and help at m:Wikipedia Asian Month 2017! Here are some more information about organizational matter of the event at a national level.
You are receiving this message because you have signed up as a organizer or in the list.
The event has started and will end in the November 30th 23:59 (UTC). However, we are late for some matter. So we need your help:
In the following days, you should answer the questions from your community and supervise the submissions. Hope you have fun!
Central Notice shows a banner on the top of pages in your wiki project along the event timeframe. We will use this to engage with audience. Steps:
Have some interesting articles in your mind or from community? Drop us a line so that we can post that here to exchange the information to other communities.
You can find some special prizes in Event Partner page. They can be claimed by:
The participants who joins for the special prize need to also report their conribution in the speical page. The link is shown in the Event Partner page.
At all times, please reply me back or send me an email at erick@asianmonth.wiki.--Fantasticfears (talk) ૧૭:૪૨, ૫ નવેમ્બર ૨૦૧૭ (IST)
આ વિશ્વજ્ઞાનકોશ માટે મહત્વનું પાનું છે. કૃપા કરીને તેનું પુનઃનિર્માણમાં મદદ કરો કે તેને મારો યૂઝરસ્પેસમાં મોકલો. આભાર. --લાલા ખાન (ચર્ચા) ૦૧:૪૮, ૧૮ નવેમ્બર ૨૦૧૭ (IST)
અનિકેત જી તમારા જવાબ થી સંપૂર્ણ સંતુષ્ટ છું. અને હા મારો મુખ્ય વિષય ગુજરાતી ભાષા નો છે. જે પ્રિય છે. [M. A. Gujarati] છું. બીજું કે અનિકેત "જી" હું દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ નો ઉપયોગ કેવી રીતે કરી શકું . એટલે કે ઓડિયો, વિડીયો કે ફોટો અપલોડ કરવો હોય તો કેવી રીતે કરી શકું. અથવા એવું ક્યુ પેઝ છે કે જ્યાં થી મને સરળ માહિતી મળી શકે..... તમે માનેલ આભાર બદલ આભાર. Jivan Mayatra
Good morning and dhanyvad અનિકેત જી આપનો આભાર.
Congratulations! The Wikipedia Asian Month is has ended and you've done amazing work of organizing. What we've got and what's next?
If you no longer want to receive the WAM organizer message, you can remove your username at this page.
Best Wishes,
Sailesh Patnaik using MediaWiki message delivery (ચર્ચા) ૨૩:૦૭, ૫ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
How do I get into Project Tiger Writing Contest?
Shall I know how to help with articles and encyclopaedia!? --Jahnvi Mehta (ચર્ચા) ૦૩:૩૨, ૨૦ એપ્રિલ ૨૦૧૮ (IST)
અનિકેતભાઇ, આ ફેરફાર સમજાવવા વિનંતી છે. જોકે તે કારણ સહિત પાછો વાળેલ છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૧૮, ૧૭ મે ૨૦૧૮ (IST)
દયાળુ સંપાદકનો બાર્નસ્ટાર | ||
{{{1}}} |
Hi WAM organizers!
Hope you receive your postcard successfully! Now it's a great time to sign up at the 2018 WAM, which will still take place in November. Here are some updates and improvements we will make for upcoming WAM. If you have any suggestions or thoughts, feel free to discuss on the meta talk page.
If you no longer want to receive the WAM organizer message, you can remove your username at this page.
Reach out the WAM team here at the meta talk page if you have any questions.
Best Wishes,
Sailesh Patnaik using MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૩૩, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)
Dear WAM organizers!
Wikipedia Asian Month 2018 is now 26 days away! It is time to sign up for WAM 2018,
Following are the updates on the upcoming WAM 2018:
If you no longer want to receive the WAM organizer message, you can remove your username at this page.
Reach out the WAM team here at the meta talk page if you have any questions.
Best Wishes,
Wikilover90 using ~~~~
હુ વિકિપીડિયા પર નવો છુ. તો મારે અહી એજ્યુકેશનલ પોસ્ટ અને પેજ બનાવવા છે. તો તમે મને મદદ કરો જેથી હુ ખોટા સ્પામ ન કરુ. આભાર
ગુજરાતીના અધ્યાપકોનો માહિતી કોશ સ્કેન કરીને મૂકેલ છે. ૧૧૪ પાનાનો આ કોશ ૧૯૮૮માં પ્રકાશિત થયેલ છે. એ સમય દરમિયાનના બધા જ ગુજરાતી વિષયના પ્રધ્યાપકો (સાહિત્યકારો)ની માહિતી આ કોશમાં પ્રાપ્ય છે. માટે આ કોશમાંથી જેટલા વ્યક્તિઓ ગુજરાતી વિકિપીડિયા પર અસ્તિત્વ ધરાવતા હોય તેમના અભ્યાસની વિગતો ઉમેરવા વિનંતી છે. ખાસ કરીને તેમના Ph.Dના વર્ષ અને વિષય વિશેની માહિતી ઉમેરવા વિનંતી છે.
Kutchh mp addresh R p I kutchh morbi Gujarat r p I ghandhidham ramdev nagar kargo nesnal hayve dalit seyna pramukh babulal amarshi vaghela and lidar
Babulal Vaghela (ચર્ચા) ૦૮:૩૭, ૪ ઓગસ્ટ ૨૦૨૧ (IST)
ગુજરાતી વિશ્વકોશમાં 'ગુજરાત' અને 'ગુજરાતી' શબ્દથી શરૂ થતી બધી જ ઍન્ટ્રી (200 pages) સ્કેન કરીને મૂકેલ છે. મારી વિનંતી છે કે આપ એમાં રહેલ બધાં જ ટૉપિક્સ ઉપર એકવાર નજર નાખી લેશો. અને જો કોઈ વિષયમાં રસ પડે તો તેને લગતા લેખમાં કામ કરશો, અથવા તો જે-તે લેખમા જે-તે જગ્યાએ માત્ર સંદર્ભ ઉમેરશો, તો એ કાર્ય પણ ઘણું સરાહનીય ગણાશે. આભાર. -Gazal world (ચર્ચા) ૦૧:૨૧, ૧૯ ઓક્ટોબર ૨૦૧૮ (IST)
Kutchh mp addresh R p I kutchh morbi Gujarat r p I ghandhidham ramdev nagar kargo nesnal hayve dalit seyna pramukh babulal amarshi vaghela and lidar
Babulal Vaghela (ચર્ચા) ૧૫:૧૪, ૨૫ જૂન ૨૦૨૧ (IST)
Kutchh mp addresh R p I kutchh morbi Gujarat r p I ghandhidham ramdev nagar kargo nesnal hayve dalit seyna pramukh babulal amarshi vaghela and lidar
Babulal Vaghela (ચર્ચા) ૧૫:૧૬, ૨૫ જૂન ૨૦૨૧ (IST)
Hi WAM Organizer! Hopefully, everything works just fine so far! Need Help Button, post in any language is fine
Please feel free to contact me and WAM team on meta talk page, send me an email by Email this User or chat with me on facebook. For some languages, the activity for WAM is very less, If you need any help please reach out to us, still, 12 more days left for WAM, Please encourage your community members to take part in it.
If you no longer want to receive the WAM organizer message, you can remove your username at this page.
Best Wishes,
Sailesh Patnaik
Congratulations! The Wikipedia Asian Month has ended successfully and you've done amazing work of organizing. What we've got and what's next?
Thanks again, Regards
Sailesh Patnaik using MediaWiki message delivery (ચર્ચા) ૧૦:૨૯, ૩ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
Dear organiser,
Thanks for your patience, I apologise for the delay in sending the Google form for address collection. Please share this form and the message with the participants who created 4 or more than 4 articles during WAM. We will send the reminders directly to the participants from next time, but please ask the participants to fill the form before January 10th 2019.
Things to do:
Note: This form is only accessed by WAM international team. All personal data will be destroyed immediately after postcards are sent. If you have problems accessing the google form, you can use Email This User to send your address to my Email. Thanks :) --Saileshpat using MediaWiki message delivery (ચર્ચા) ૦૨:૪૫, ૨૦ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
Wiki Loves Love (WLL) is an International photography competition of Wikimedia Commons to subject love testimonials happening in the month of February 2019.
The primary goal of the competition is to document love testimonials through human cultural diversity such as monuments, ceremonies, snapshot of tender gesture, and miscellaneous objects used as symbol of love; to illustrate articles in the worldwide free encyclopedia Wikipedia, and other Wikimedia Foundation (WMF) projects. February is around the corner and Wiki Loves Love team invites you to organize and promote WLL19 in your country and join hands with us to celebrate love and document it on Wikimedia Commons. The theme of 2019 is Festivals, ceremonies and celebrations of love.
To organize Wiki Loves Love in your region, sign up at WLL Organizers page. You can also simply support and spread love by helping us translate the commons page in your local language which is open for translation.
The contest starts runs from 1-28 February 2019. Independent from if there is a local contest organised in your country, you can help by making the photo contest Wiki Loves Love more accessible and available to more people in the world by translating the upload wizard, templates and pages to your local language. See for an overview of templates/pages to be translated at our Translations page.
Imagine...The sum of all love!
--MediaWiki message delivery (ચર્ચા) ૧૮:૦૩, ૬ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
હાલમાં જ બે મહિના પહેલા ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ગુજરાતી સાહિત્યના ઈતિહાસનો નવો ગ્રંથ (ગ્રંથ ૮) બે ભાગમાં પ્રકાશિત થયો છે. આ ગ્રંથમાં સ્વાતંત્ર્યોત્તર યુગ (૧૯૩૬ થી ૧૯૫૦)ના મહત્ત્વના, જાણિતા અને ન જાણિતા તેમજ સ્ત્રીલેખકો અને બાળસાહિત્યકારો વગેરે વિશેની વિશ્વસનીય અને ખૂબ સારી માહિતી પૂરી પાડવામાં આવી છે. વિકિપીડિયા માટે ઉપયોગ કરી શકાય તે માટે ખંડ ૧ અને ખંડ ૨ એમ બંને ભાગની અનુક્રમણિકા સ્કૅન કરીને મૂકેલ છે. મારી વિનંતી છે કે એક વખત અનુક્રમણિકામાં આપેલ બધા સર્જકોના નામ ધ્યાનથી વાંચી જશો. અને આપ જેમની ઉપર કામ કરવા માંગતા હો એવા સર્જકોનું લીસ્ટ અલગ બનાવી લેશો. જેથી ભવિષ્યમાં કામ લાગે. આમાનાં ઘણા સર્જકો વિશેની માહિતી ઑનલાઈન ક્યાય ઉપલબ્ધ નથી. જે-તે સર્જક માટે વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજના પર વિનંતી મૂકવી. -Gazal world (ચર્ચા) ૨૩:૨૮, ૧૦ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
વિકિપીડિયા:ચોતરો#RFC:સગવડો, મુખ્ય_વ્યવસાય, મુખ્ય ખેતપેદાશ તમામ ગામના લેખમાંથી દૂર કરવા બાબત આપનો મત આપશો.-Nizil Shah (ચર્ચા) ૦૯:૫૯, ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
Hi, This IPv6 (and this ip) remove the delete template from લવ પરમાર, many times…--Wim b ૨૨:૩૫, ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
Su Gujarati Wikipedia par speedy deletion ke koi biji deletion policy chhe? -- કેપ્ટનવિરાજ (📧) ૨૨:૦૪, ૨ જુલાઇ ૨૦૧૯ (IST)
આ પાનુ ડિલીટ કરી દો (પાનુ બનાવનારની વિનંતીઍ). -- કેપ્ટનવિરાજ (📧) ૧૯:૩૧, ૬ જુલાઇ ૨૦૧૯ (IST)
અનિકેતભાઇ આ સ્વયં-પ્રહરીત અધિકાર માટેનું નિવેદન હજી સુધી 'મતદાન ચાલુ છે' ની સ્થિતિમાં પડ્યું છે, આને બંધ કરવાં વિનંતી. (મારા દરેક મેસેજનો જવાબ દેવા માટે તમારો આભાર.) -- કેપ્ટનવિરાજ (📧) ૧૮:૧૮, ૮ જુલાઇ ૨૦૧૯ (IST)
નમસ્તે મિત્ર, તમે જાણો જ છો કે છેલ્લા ઘણા સમય થી મારા અને KartikMistry સભ્ય ના edits ને HARDHROL સભ્ય દ્વારા વગર કોઈ કારણે રિવર્ટ કરી દેવામાં આવે છે. મારો એક પણ ફેરફાર ક્યારેય કોઈ સંદર્ભ વગર નહિ હોય અને જ્યારે બીજા ના ફેરફારો biased હશે ત્યારે revert કરવા પેહલા હું એમના સ્ત્રોત સુકામ biased છે એના જવાબ માં ચર્ચા પેજ પર મારી વાત સંદર્ભ સહિત મુકું છું અને પછી જ એમના edits પાછા ખેંચુ છું. અને જ્યાં સુધી KartikMistry ની વાત થાય તો એ ઘણા વર્ષો થી વિકિપેડીએ ના સભ્ય છે એટલે એમને બધી જાણ છે લેખો ની અને વિકિપીડિયા નું સંચાલન કેવી રીતે થાય છે એટલે એમની તરફ થી પણ ક્યારેય vandalism શક્ય નથી. પરંતુ અમારા બંને ના edits વારંવાર propoganda ફેલાવા ના હેઠળ Hardhrol સભ્ય દ્વારા રિવર્ટ કરી દેવામાં આવે છે અને મારા જેવા અન્ય નવા editors ને પાડી કાઢવા ની પ્રવૃતિ નું ચલણ તેમની તરફ થી થઈ રહ્યું છે, પછી એ સંસ્કૃતિકરણ પેજ હોય કે બીજું કોઈ પેજ. કૃપયા એમના edits પાછા ખેંચી ને સખ્ત કદમ ઉઠવા મારી તમને અપીલ છે અને એ વિશે ચર્ચા કરવા માટે KartikMistry સભ્ય ની પણ સહાયતા લઈ શકો છો એમને પણ જાણ છે કે Hardhrol સભ્ય નું બીજા editors પ્રત્યે નું વર્તન કેવું છે. આ વાંચવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. -- HinduKshatrana (ચર્ચા) ૧૮:૧૫, ૧૫ જુલાઇ ૨૦૧૯ (IST)
નમસ્તે, મેં કાલે બે પાનાંને દૂર કરવા વિનંતી કરી હતી, જે કદાચ આપની નજરની બહાર રહી ગઈ લાગે છે. તેમાંથી એક પાનું છાયા ગડ્સે છે જે નામાંકિત વ્યક્તિ નથી અને પોતે જ પાનું બનાવ્યું છે, તેથી તેને વહેલી તકે દૂર કરાય. —Harshil169 (ચર્ચા) ૨૦:૨૨, ૨૫ જુલાઇ ૨૦૧૯ (IST)
Rishab કરીને કોઈ ભાઈ બેફામ એડિટ કરી રહ્યાં છે અને આચાર્ય હેમચંદ્રાચાર્યનાં પેજ પર આચાર્ય જી અને હેમચંદ્રજી જેવાં માનવાચક શબ્દો લગાવી રહ્યાં છે. મેં તેમને રજૂઆત કરી હોવાં છતાં મારા એડિટ્સ બદલી દીધાં છે. સામે તુચ્છ રીતે મને કહ્યું છે કે તું કહેવા વાળો કોણ અને માનવાચક શબ્દ વપરાશે જ.
સાથે જ જગ્દગુરુ રામભદ્રાચાર્ય નું નામ બદલી ને રામભદ્ર કરી દીધું છે અને કારણ આપ્યું છે કે વિકિ પર માનવાચક શબ્દ ન હોય. આવાં ભાંગફોડિયાઓ પર ધ્યાન આપવા વિનંતી. તાજા ફેરફારો જોઈ જે યોગ્ય લાગે તે નિર્ણય લેવાં વિનંતી. શુભ રાત્રિ—Harshil169 (ચર્ચા) ૨૨:૦૬, ૨૭ જુલાઇ ૨૦૧૯ (IST) Harshil169 (ચર્ચા) ૨૨:૧૨, ૨૭ જુલાઇ ૨૦૧૯ (IST)
કેમ છો અનિકેત ભાઈ? મેં થોડા સમય પહેલાં જ બે અધિકાર(રોલબૈકર્સ અને આંતરવિકિ આયાતક) ની માંગણી કરી હતી, જેથી મને પૃષ્ઠ બનાવતાં અને ભાંગફોડ કરવા સરળતા રહે. તેની પર આપને મતદાન કરવાની અને શક્ય હોય તો આગળ નિર્ણય લેવા માટે અપીલ કરું છું. જ્ય જય ગરવી ગુજરાત. --હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૫:૫૨, ૨ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
કોઈક ભાઈ વિજયસિંહ રાણા ચાણસોલ ગામનાં પૃષ્ઠ પર ગમે તેમ બેફામ એડિટ કરી રહ્યાં છે અને પોતાની જાતિના એજન્ડા લગાવી રહ્યાં છે. મેં ફેરફારો વાળવા અને પોલિસી સમજાવવા પ્રયત્ન કર્યો પણ તુચ્છતા થી વર્તન કરી એડિટ વોરની પરિસ્થિતિ ઊભી કરી છે. કૃપા કરી તેમને સમજાવવા વિનંતી. Dispute solution માં તેમને કોઈ ઈચ્છા લાગતી નથી, શક્ય હોય તો પાનું સુરક્ષિત કરી શકાય અને તેમની પર હંગામી ધોરણનો નાનો બ્લોક લગાવી શકાય. અસ્તુ. —હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૫:૨૮, ૧૬ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
ઘણાં સમય પહેલાં આંતરવિકી આયાતકના હકની માંગણી કરી હતી જે હજુ સુધી કદાચ ધ્યાનમાં આવી નથી. માત્ર ૧ બ્લોક સભ્યે વિરૂદ્ધમાં મતદાન કર્યું હતું જે યોગ્ય કારણ પ્રમાણે નહતું. તેથી, તેના વિશે અહીં ધ્યાન આપવા વિનંતી. હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૯:૫૬, ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
હાર્ડવેર સપોર્ટ માટે સમર્થન | |
શ્રી અનિકેતભાઈ, મેં પ્રોજેક્ટ ટાઈગર ૨.૦ અંતર્ગત હાર્ડવેર સપોર્ટ માટે આવેદન કરેલ છે. આ અનુસંધાને આપના સમર્થન માટે વિનંતી છે. આપ https://meta.wikimedia.org/wiki/Growing_Local_Language_Content_on_Wikipedia_(Project_Tiger_2.0)/Support/Vijay_B._Barot લિંક દ્વારા આપનું સમર્થન પાઠવશો તેવી આશા સહ.. આભાર. લિ.--Vijay B. Barot (ચર્ચા) ૨૩:૪૨, ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST) |
અંનિકેત ભાઈ, મેં ટાઈગર પ્રોજેક્ટ માટે અહીં આવેદન કર્યું છે. તેમાં ગુજરાતી કોમ્યુનિટી ના સભ્ય તરીકે આપના મતની જરુર છે. આપ મતદાન કરશો તેવી વિનંતી સહ. --હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૦:૪૨, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
Hi WAM organizers!
Hope you are all doing well! Now it's a great time to sign up for the 2019 Wikipedia Asian Month, which will take place in November this year (29 days left!). Here are some updates and improvements we will make for upcoming WAM. If you have any suggestions or thoughts, feel free to discuss on the meta talk page.
Reach out the WAM team here at the meta talk page if you have any questions.
Best Wishes,
Sailesh Patnaik using MediaWiki message delivery (ચર્ચા) ૨૨:૩૩, ૨ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
નમસ્તે અનિકેતભાઇ,
આ ચર્ચા જુઓ, આમાં તમારી મદદની જરૂર છે. આભાર! -- કેપ્ટનવિરાજ (📧) ૧૬:૪૭, ૪ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
સભ્ય અજય રાઠવાને પ્રતિબંધીત કરવા વિનંતી છે. તેઓ કોઈ ખાસ યોગદાન આપતા નથી અને ભાંગફોડિયા પ્રવૃત્તિ કરે છે જેને દૂર કરવામાં ઘણો સમય જાય છે. તથા તેમણે બનાવેલ પૃષ્ઠ પણ કઈ ખાસ ઉપયોગી કે જ્ઞાનકોષીય નથી. વારંવાર કોળી, રાઠવા અને અન્ય જ્ઞાતિઓના પૃષ્ઠો પર ઢાંચા અને અટકો દૂર કરવા એ જ એમનું યોગદાન છે. --હર્ષિલ મહેતા (ચર્ચા) ૦૯:૪૭, ૧૨ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
{{subst:WCI2020-IRC (Oct 2019)}} MediaWiki message delivery (ચર્ચા) ૧૦:૫૭, ૨૦ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
Greetings, thanks for taking part in the initial conversation around the proposal for WikiConference India 2020 in Hyderabad. Firstly, we are happy to share the news that there has been a very good positive response from individual Wikimedians. Also there have been community-wide discussions on local Village Pumps on various languages. Several of these discussions have reached consensus, and supported the initiative. To conclude this initial conversation and formalise the consensus, an IRC is being hosted today evening. We can clear any concerns/doubts that we have during the IRC. Looking forward to your participation.
The details of the IRC are
Note: Initially, all the users who have engaged on WikiConference India 2020: Initial conversations page or its talk page were added to the WCI2020 notification list. Members of this list will receive regular updates regarding WCI2020. If you would like to opt-out or change the target page, please do so on this page.
This message is being sent again because template substitution failed on non-Meta-Wiki Wikis. Sorry for the inconvenience. MediaWiki message delivery (ચર્ચા) ૧૧:૨૮, ૨૦ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
શું મુખપૃષ્ઠ પર નવો વિભાગ “શું તમે જાણો છો?” અને “સમાચાર” ચાલુ કરી શકાય જેથી આપણાં પૃષ્ઠો પર વ્યૂ વધે? જો આપનો સહકાર હોય તો અન્યને પૂછી લઈએ.—હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૩:૦૬, ૨૪ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
એક આઈપી અને મીનેશ કથરેચા ભાંગફોડ અને સ્પામ કરી રહ્યાં છે. આઈપી એ સભ્ય કાર્તિક મિસ્ત્રીનું પાનું પણ ભૂંસી નાખ્યું છે અને ધાકધમકી આપે છે. મીનેશ કથરેચા પોતાના બ્લોગની લિંક ઉમેરે છે અને ટ્રાફિક વધારે છે. તેમની પર સત્વરે પગલાં ભરવા વિનંતી કરૂં છું. આવા તત્વો વિકિ માટે હાનિકારક છે.—હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૪:૦૦, ૨૫ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
હેલો અનિકેતભાઈ, મારા ધ્યાન માં આવ્યું કે તમારી પાસે ઓટોપેટ્રોલ અને આઈપી બ્લોક એક્સએમપ્ત અધિકારો છે, જે તમારા પ્રબંધકના અધિકારમાં પહેલેથી જ સમાયેલા છે. જેથી તે અધિકારો Redundant (અનાવશ્યક) બને છે. આભાર. -- કેપ્ટનવિરાજ (📧) ૦૮:૫૯, ૩૧ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
નમસ્તે! મેં અહિં ગુજરાતી વિકિકોશ અને વિકિસૂક્તિમાં પ્રબંધકના હક મેળવવા આવેદન કર્યું છે. આપ મત આપો તેવી આશા.--હર્ષિલ મહેતા (ચર્ચા) ૦૮:૨૭, ૧૯ નવેમ્બર ૨૦૧૯ (IST)
તમે લખ્યું સે એમો એક ભૂલ એ સે કે કર્ણદેવ વાઘેલા ના બદલે કર્ણદેવ સોલંકી આવે. પાતડી નો ઇતિહાસ જોઈ લો એમો કર્ણદેવ સોલંકી જ નામ આવે સે. અને પાતડી ના મંદિર મો જતા આવો ત્યાં પણ આજ લખ્યું સે. તમે સાચું નામ લખી ને ભૂલ સુધારો. આવી રીતે ખોટો નામ લખીને . ઇતિહાસ ના બદલો. Tejendrasinh k darbar (ચર્ચા) ૦૯:૧૮, ૨૯ નવેમ્બર ૨૦૧૯ (IST)
હળપાલદેવ એ પાટડી મો ઇસ.1090 મો સ્થાયી થયા હતા. જ્યારે કર્ણદેવ વાઘેલા નો સમયકાળ ઇસ.1296 પસી આવે છે. કર્ણદેવ વાઘેલા ની પહેલા સારંગદેવ વાઘેલા હતા એમનો સમયકાળ ઇસ. 1275-1296 હતું.એના પસીજ કર્ણદેવ વાઘેલા નું શાસન આયુ.તમે ઈતિહાસ ની બુક મો જોઈ શકો છો. જ્યારે કર્ણદેવ સોલંકી નો સમયગાળો ઇ.સ 1064-1094 છે.હળપાલદેવ પાટડી મો 1090 મો સ્થાયી થયા હતા. તો તમે ભૂલ સુધારો અને કર્ણદેવ વાઘેલા ના બદલે કર્ણદેવ સોલંકી લખો. Tejendrasinh k darbar (ચર્ચા) ૦૯:૩૪, ૨૯ નવેમ્બર ૨૦૧૯ (IST)
શું આપ મોહમ્મદની ટીકા પૃષ્ઠને મારા sandbox માં પાછું આપી શકો છો? જેથી હું ત્યાં કાર્ય કરી શકું.—હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૩:૦૬, ૧૧ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
This is an invitation to participate in the Community Engagement Survey, which is one of the key requirements for drafting the Conference & Event Grant application for WikiConference India 2020 to the Wikimedia Foundation. The survey will have questions regarding a few demographic details, your experience with Wikimedia, challenges and needs, and your expectations for WCI 2020. The responses will help us to form an initial idea of what is expected out of WCI 2020, and draft the grant application accordingly. Please note that this will not directly influence the specificities of the program, there will be a detailed survey to assess the program needs post-funding decision.
MediaWiki message delivery (ચર્ચા) ૧૦:૪૦, ૧૨ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
ઉપરોક્ત પાનાંને સુરક્ષિત કરવા જતાં તેમાં વપરાયેલા ઢાંચા-મોડ્યુલ પણ સુરક્ષિત થઇ ગયા છે. ભવિષ્યમાં આવું ન થાય તે ધ્યાન રાખવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૪૦, ૧૮ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
"આ પાના પર ફેરફાર પ્રતિબંધિત છે, કારણ કે આ પાનું એવા પાનાંનું સભ્ય છે કે જેમાં અનુવર્તી(પગથિયામય) સંરક્ષણ લાગુ કરવામાં આવ્યું છે : વિકિપીડિયા ચર્ચા:આજનું ચિત્ર"
:) --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૫૩, ૧૮ ડિસેમ્બર ૨૦૧૯ (IST)
WikiConference India 2020 team is happy to inform you that the Conference & Event Grant proposal for WikiConference India 2020 has been submitted to the Wikimedia Foundation. This is to notify community members that for the last two weeks we have opened the proposal for community review, according to the timeline, post notifying on Indian Wikimedia community mailing list. After receiving feedback from several community members, certain aspects of the proposal and the budget have been changed. However, community members can still continue engage on the talk page, for any suggestions/questions/comments. After going through the proposal + FAQs, if you feel contented, please endorse the proposal at WikiConference_India_2020#Endorsements, along with a rationale for endorsing this project. MediaWiki message delivery (ચર્ચા) ૨૩:૫૧, ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૦ (IST)
પાનાંને દૂર કર્યા બાદ તમે તેના પર નિર્માણ સુરક્ષા લગાવી શકો છો. આભાર :) -- કેપ્ટનવિરાજ (📧) ૧૭:૫૦, ૨૩ એપ્રિલ ૨૦૨૦ (IST)
ધવલ ભાઈ દ્રારા ડિલિશન ટેગ હટાવી શકાય તેમ લખ્યું હતું તેમ છતા અનિકેત ભાઈ તમે આ લેખ કેમ ડીલીટ કરયો. કૃપા કરી જણાવશો.--Gaurang vekariya (ચર્ચા) ૧૯:૩૦, ૨૪ મે ૨૦૨૦ (IST)
આ પાનાને દૂર કરવાનું કારણ? -- કેપ્ટનવિરાજ (ચર્ચા) ૧૪:૨૮, ૧૬ જૂન ૨૦૨૦ (IST)
@aniket ભાઈ આ "દરેક ભાષામાં હોવા જોઈએ એવા લેખોની યાદી" પૃષ્ઠને કોઈ પણ નોંધ કે ચેતવણી વિના દૂર કેમ કરવામાં આવ્યું? આ પૃષ્ઠ આપણને ગુજરાતી વિકીપીડીયાને વધુ સમૃદ્ધ બનાવવા માટે જરૂરી લેખોની યાદી આપે છે. આ પાનું દૂર કરવાથી આપણને અનેક જરૂરી લેખો જે હાલમાં નથી એની યાદી નહીં રહે. આથી આ પાનું પુનર્જીવિત કરવું જોઈએ. --Ravijoshi ૧૦:૩૧, ૩૧ જુલાઇ ૨૦૨૦ (IST)
Hello Aniket,
Really sorry for the inconvenience. This is a gentle note to request that you check your email. We sent you a message titled "The Community Insights survey is coming!". If you have questions, email surveys@wikimedia.org.
You can see my explanation here.
MediaWiki message delivery (ચર્ચા) ૦૦:૨૦, ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)
Hi WAM organizers and participants!
Hope you are all doing well! Now is the time to sign up for Wikipedia Asian Month 2020, which will take place in this November.
For organizers:
Here are the basic guidance and regulations for organizers. Please remember to:
If you want to hold a thematic event that is related to WAM, a.k.a. WAM sub-contest. The process is the same as the language one.
For participants:
Here are the event regulations and Q&A information. Just join us! Let’s edit articles and win the prizes!
Here are some updates from WAM team:
If you have any suggestions or thoughts, feel free to reach out the WAM team via emailing info@asianmonth.wiki or discuss on the meta talk page. If it’s urgent, please contact the leader directly (jamie@asianmonth.wiki).
Hope you all have fun in Wikipedia Asian Month 2020
Sincerely yours,
Wikipedia Asian Month International Team 2020.10The Wikimedia Foundation Board of Trustees is organizing a call for feedback about community selection processes between February 1 and March 14. While the Wikimedia Foundation and the movement have grown about five times in the past ten years, the Board’s structure and processes have remained basically the same. As the Board is designed today, we have a problem of capacity, performance, and lack of representation of the movement’s diversity. Our current processes to select individual volunteer and affiliate seats have some limitations. Direct elections tend to favor candidates from the leading language communities, regardless of how relevant their skills and experience might be in serving as a Board member, or contributing to the ability of the Board to perform its specific responsibilities. It is also a fact that the current processes have favored volunteers from North America and Western Europe. As a matter of fact, there had only been one member who served on the Board, from South Asia, in more than fifteen years of history.
In the upcoming months, we need to renew three community seats and appoint three more community members in the new seats. This call for feedback is to see what processes can we all collaboratively design to promote and choose candidates that represent our movement and are prepared with the experience, skills, and insight to perform as trustees? In this regard, a meeting with the Gujarati community has been scheduled to discuss the proposed ideas and collect your thoughts and feedback. The meeting is on March 7 (Sunday) from 12 pm to 1 pm. The link to join is, https://meet.google.com/ocv-stgm-syb. Please ping me if you have any questions. The ideas will be explained in Gujarati, and you can share your thoughts in Gujarati. Looking forward to your participation. KCVelaga (WMF), ૧૯:૪૪, ૪ માર્ચ ૨૦૨૧ (IST)
અનિકેતભાઈ, રવિવારે યોજાનારી ઓનલાઇન મિટિંગ માટે રસ દાખવવા બદલ આભાર. આ મિટિંગ ગુગલમિટ પર અગાઉ જણાવ્યા મુજબ રવિવારે બપોરે બારને વાગ્યે યોજાશે. તમે જોડાશો એવી અપેક્ષા.--ધવલચર્ચા/યોગદાન ૦૫:૨૬, ૬ માર્ચ ૨૦૨૧ (IST)
Greetings, Admins of the emerging community,
I'm letting you know in advance about a meeting I'd like to invite you to regarding the Universal Code of Conduct and the community's ownership of its future enforcement. I'm still in the process of putting together the details, but I wanted to share the date with you: 10/11 July, 2021. I do not have a time on this date yet, but I will let you soon. We have created a meta page with basic information. Please take a look at the meta page and sign up your name under the appropriate section.
Thank you for your time.--BAnand (WMF) 15:14, 10 June 2021 (UTC)
Greetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૭, ૩૦ જૂન ૨૦૨૧ (IST)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.
Hello,
As you may already know, the 2021 Wikimedia Foundation Board of Trustees elections are from 4 August 2021 to 17 August 2021. Members of the Wikimedia community have the opportunity to elect four candidates to a three-year term. After a three-week-long Call for Candidates, there are 20 candidates for the 2021 election.
An event for community members to know and interact with the candidates is being organized. During the event, the candidates will briefly introduce themselves and then answer questions from community members. The event details are as follows:
For more details, please visit the event page at Wikimedia Foundation elections/2021/Meetings/South Asia + ESEAP.
Hope that you are able to join us, KCVelaga (WMF), ૧૨:૦૨, ૨૩ જુલાઇ ૨૦૨૧ (IST)
[]'Kalbi આ અંગ્રેજી પાનાનો ગુજરાતી અનુવાદ છે. જો તમે ઇચ્છો તો, તમે તમારા માટે અંગ્રેજી વિકિપીડિયા પર જોઈ શકો છો. આ પૃષ્ઠ અનુવાદ છોડી દો ખુબ ખુબ આભાર આભાર Hind ji (ચર્ચા) ૨૩:૧૯, ૩૦ જુલાઇ ૨૦૨૧ (IST)
Hi Wikipedia Asian Month organizers and participants! Hope you are all doing well! Now is the time to sign up for Wikipedia Asian Month 2021, which will take place in this November.
For organizers:
Here are the basic guidance and regulations for organizers. Please remember to:
If you want to hold a thematic event that is related to Wikipedia Asian Month, a.k.a. Wikipedia Asian Month sub-contest. The process is the same as the language one.
For participants:
Here are the event regulations and Q&A information. Just join us! Let's edit articles and win the prizes!
Here are some updates from Wikipedia Asian Month team:
If you have any suggestions or thoughts, feel free to reach out the Wikipedia Asian Month team via emailing info@asianmonth.wiki or discuss on the meta talk page. If it's urgent, please contact the leader directly (jamie@asianmonth.wiki).
Hope you all have fun in Wikipedia Asian Month 2021
Sincerely yours,
Remove unsourced claims in Yaduvansh article, claims of descendants Parkjenmin (ચર્ચા) ૧૨:૨૯, ૨૩ ઓક્ટોબર ૨૦૨૧ (IST)
હું સંપાદિત કરી શકતો નથી કારણ કે યદુવંશ પૃષ્ઠ સુરક્ષિત છે Parkjenmin (ચર્ચા) ૦૦:૪૦, ૨૫ ઓક્ટોબર ૨૦૨૧ (IST) જો તમે હિન્દી યદુવંશ પૃષ્ઠ જુઓ છો, તો તેમાં વંશજોને ઉમેરો અને તેને ગુજરાતી યદુવંશ પૃષ્ઠમાં ઉમેરો. Parkjenmin (ચર્ચા) ૦૦:૪૫, ૨૫ ઓક્ટોબર ૨૦૨૧ (IST)
Hi!
You get this message because you are an admin on a Wikimedia wiki.
When someone edits a Wikimedia wiki without being logged in today, we show their IP address. As you may already know, we will not be able to do this in the future. This is a decision by the Wikimedia Foundation Legal department, because norms and regulations for privacy online have changed.
Instead of the IP we will show a masked identity. You as an admin will still be able to access the IP. There will also be a new user right for those who need to see the full IPs of unregistered users to fight vandalism, harassment and spam without being admins. Patrollers will also see part of the IP even without this user right. We are also working on better tools to help.
If you have not seen it before, you can read more on Meta. If you want to make sure you don’t miss technical changes on the Wikimedia wikis, you can subscribe to the weekly technical newsletter.
We have two suggested ways this identity could work. We would appreciate your feedback on which way you think would work best for you and your wiki, now and in the future. You can let us know on the talk page. You can write in your language. The suggestions were posted in October and we will decide after 17 January.
Thank you. /Johan (WMF)
૨૩:૪૫, ૪ જાન્યુઆરી ૨૦૨૨ (IST)
દયાળુ સ્વાગત બદલ આભાર. મેં હમણાં જ અંગ્રેજી વિકિપીડિયામાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરતા સંપાદકનું સ્વાગત કર્યું હતું અને હું લિંક તપાસી રહ્યો હતો.
આ Google દ્વારા અનુવાદિત કરવામાં આવ્યું હતું, મને આશા છે કે તે સારું છે. –Skywatcher68 (ચર્ચા) ૦૦:૧૫, ૧૬ એપ્રિલ ૨૦૨૨ (IST)
લેખમાં મને એક વ્યાકરણની ભૂલ બતાવો. શું અર્થહિન હતા? --સાહિર શિમેનશ (ચર્ચા) ૨૦:૫૮, ૪ મે ૨૦૨૨ (IST)
30,000 શિખર ચંદ્રક | |
ગુજરાતી વિકિપીડિયાને 30,000 લેખોના સીમાચિહ્નરૂપ શિખર પર પહોંચાડવામાં આપના અવિરત યોગદાન બદલ હૃદયપૂર્વક આભાર. --Nizil Shah (ચર્ચા) ૨૦:૧૩, ૨૦ ઓક્ટોબર ૨૦૨૨ (IST) |
Hi WAM organizers and participants!
Hope you are all doing well! Now is the time to sign up for Wikipedia Asian Month 2022, which will take place in this November.
For organizers:
Here are the basic guidance and regulations for organizers. Please remember to:
If you want to hold a thematic event that is related to WAM, a.k.a. WAM sub-contest. The process is the same as the language one.
For participants:
Here are the event regulations and Q&A information. Just join us! Let’s edit articles and win the prizes!
Here are some updates from WAM team:
If you have any suggestions or thoughts, feel free to reach out the WAM team via emailing info@asianmonth.wiki or discuss on the meta talk page. If it’s urgent, please contact the leader directly (reke@wikimedia.tw).
Hope you all have fun in Wikipedia Asian Month 2022
Sincerely yours,
Wikipedia Asian Month International Team 2022.10Dear Wikimedian,
We are really glad to inform you that WikiConference India 2023 has been successfully funded and it will take place from 3 to 5 March 2023. The theme of the conference will be Strengthening the Bonds.
We also have exciting updates about the Program and Scholarships.
The applications for scholarships and program submissions are already open! You can find the form for scholarship here and for program you can go here.
For more information and regular updates please visit the Conference Meta page. If you have something in mind you can write on talk page.
‘‘‘Note’’’: Scholarship form and the Program submissions will be open from 11 November 2022, 00:00 IST and the last date to submit is 27 November 2022, 23:59 IST.
Regards
MediaWiki message delivery (ચર્ચા) ૧૬:૫૪, ૧૬ નવેમ્બર ૨૦૨૨ (IST)
(on behalf of the WCI Organizing Committee)
@Aniket Hi, why you did delete this page for this car manufacturer? If there are any errors, could you create one for me? ARDITGILA (ચર્ચા) ૧૭:૫૬, ૨૫ નવેમ્બર ૨૦૨૨ (IST)
@Aniket Yes because I would like to have this article on Gujarati Wikipedia. Since it hasn't language issues, please keep it. Thank you!!! ARDITGILA (ચર્ચા) ૧૮:૩૭, ૨૫ નવેમ્બર ૨૦૨૨ (IST)
@Aniket Hi, since you deleted again this article which I wanted to have it on this Wiki, would you create it for me with your own words (short content)? Use this title: ટોગગ. Thanks ARDITGILA (ચર્ચા) ૧૪:૦૫, ૨૮ નવેમ્બર ૨૦૨૨ (IST)
@Aniket Can you send me a link of the Gujarati Community page to post about creating this article? ARDITGILA (ચર્ચા) ૧૫:૪૩, ૨૮ નવેમ્બર ૨૦૨૨ (IST)
@Aniket I posted to help me here: વિકિપીડિયા ચર્ચા:નવા લેખો ની માંગણી but if no one will not contribute, can you create it yourself with short content? Please do it for me! ARDITGILA (ચર્ચા) ૧૬:૨૬, ૨૮ નવેમ્બર ૨૦૨૨ (IST)
@Aniket Dear Aniket, please create this article for me and I would thank you so much! I would really like to see it on this Wikipedia ARDITGILA (ચર્ચા) ૦૦:૩૧, ૩૦ નવેમ્બર ૨૦૨૨ (IST)
Dear Wikimedian,
Thank you for supporting Wiki Conference India 2023. We are humbled by the number of applications we have received and hope to learn more about the work that you all have been doing to take the movement forward. In order to offer flexibility, we have recently extended our deadline for the Program and Scholarships submission- you can find all the details on our Meta Page.
COT is working hard to ensure we bring together a conference that is truly meaningful and impactful for our movement and one that brings us all together. With an intent to be inclusive and transparent in our process, we are committed to organizing community sessions at regular intervals for sharing updates and to offer an opportunity to the community for engagement and review. Following the same, we are hosting the first Open Community Call on the 3rd of December, 2022. We wish to use this space to discuss the progress and answer any questions, concerns or clarifications, about the conference and the Program/Scholarships.
Please add the following to your respective calendars and we look forward to seeing you on the call
Furthermore, we are pleased to share the email id of the conference contact@wikiconferenceindia.org which is where you could share any thoughts, inputs, suggestions, or questions and someone from the COT will reach out to you. Alternatively, leave us a message on the Conference talk page. Regards MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૧, ૨ ડિસેમ્બર ૨૦૨૨ (IST)
On Behalf of, WCI 2023 Core organizing team.
Aniket Can you refund this actor's page સુસોવન સોનુ રોય I want to edit this page with more reliable sources. 117.226.219.122 ૦૦:૫૨, ૧૪ ડિસેમ્બર ૨૦૨૨ (IST)
hi @Aniket you reverted my QD Requests without any explanation, would you mind explaining why? Sakura emad (ચર્ચા) ૧૯:૫૧, ૧ જાન્યુઆરી ૨૦૨૩ (IST)
તમારું સભ્ય પાનું અને ચર્ચા નું પાનું ખરેખર અદભૂત છે! XD Standing Alone (ચર્ચા) ૦૨:૫૯, ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)
પ્રિય મિત્રો,
The Indic MediaWiki Developers User Group is facilitating a community technical consultation process to understand the needs of the community members on various technical issues while contributing to Wikimedia projects. The goal is to better understand the challenges across communities, understand common problems, and streamline future technical development activities.
The first step is a survey where to report your common issues, ideas etc. Please fill the survey (in a language of your choice) at https://docs.google.com/forms/d/e/1FAIpQLSfvVFtXWzSEL4YlUlxwIQm2s42Tcu1A9a_4uXWi2Q5jUpFZzw/viewform?usp=sf_link
સર્વે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૪.
અમારી આ પહેલ વિષે વધુ જાણવા માટે મુલાકાત લો: https://w.wiki/AV78
સર્વે તમે ઉપરની કડી પર ગુજરાતી ભાષામાં પણ વાંચી શકો છો.
જો તમારી પાસે એક કરતા વધુ આઇડિયા કે સમસ્યાઓ હોય તો તમે આ સર્વે ફોર્મ એક કરતા વધુ વખત ભરી શકો છો.
આપ સૌના યોગદાન માટે આગોતરો આભાર! MediaWiki message delivery (ચર્ચા) ૨૨:૫૬, ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૪ (IST), on behalf of Indic MediaWiki Developers UG
Hello, Aniket.
Can you translate and upload the articles en:Azerbaijani manat sign, en:Azerbaijani manat and en:Dani Rodrik in Gujarati Wikipedia?
Yours sincerely, Oirattas (ચર્ચા) ૧૭:૩૧, ૧૨ ઓક્ટોબર ૨૦૨૪ (IST)
Dear Community Members,
I hope this message finds you well. Please excuse the use of English; we encourage translations into your local languages to ensure inclusivity.
We are conducting a Community Engagement Survey to assess the sentiments, needs, and interests of South Asian Wikimedia communities in organizing the inaugural Wikimedia SAARC Regional Conference, proposed to be held in Kathmandu, Nepal.
This initiative aims to bring together participants from eight nations to collaborate towards shared goals. Your insights will play a vital role in shaping the event's focus, identifying priorities, and guiding the strategic planning for this landmark conference.
Survey Link: https://forms.gle/en8qSuCvaSxQVD7K6
We kindly request you to dedicate a few moments to complete the survey. Your feedback will significantly contribute to ensuring this conference addresses the community's needs and aspirations.
Deadline to Submit the Survey: 20 January 2025
Your participation is crucial in shaping the future of the Wikimedia SAARC community and fostering regional collaboration. Thank you for your time and valuable input.
Warm regards,
Biplab Anand
Seamless Wikipedia browsing. On steroids.