સંયુક્ત રાષ્ટ્રસંઘ શાંતિસ્થાપના
From Wikipedia, the free encyclopedia
શાંતિસ્થાપના સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ચલાવવામાં આવતી એક વૈશ્વિક સૈન્ય કાર્યવાહી છે, જેના શાંતિ સ્થાપક દળ વિશ્વના મુખ્તલિફ અશાંત ક્ષેત્રોમાં શાંતિ જાળવવા માટે કાર્યરત છે.[1][2][3] પાકિસ્તાન સેના, રાષ્ટ્રસંઘના આ કાર્યક્રમની સૌથી મોટી સહાયક સેના છે.