શાહી નદી
ભારતની નદી / From Wikipedia, the free encyclopedia
શાહી નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલી નદી છે. આ નદી ગીરના જંગલમાં ભેરવી, જૂનાગઢ નજીકથી ઉદ્ભવે છે અને અરબી સમુદ્રને મળે છે. તેની મહત્તમ લંબાઇ ૩૮ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૧૬૩ ચોરસ કિમી છે.[1]