એ સૂર્યમંડળનો છઠ્ઠો ગ્રહ અને ગુરુ પછી,સૂર્યમંડળનો બીજો સૌથી મોટો From Wikipedia, the free encyclopedia
શનિ (પ્રતીક: ) સૌરમંડળનો સૂર્યથી છઠ્ઠા ક્રમે આવતો ગ્રહ છે.
તે ગુરુ પછી બીજો સૌથી મોટો ગ્રહ છે. વિષુવવૃત ઉપર તેનો વ્યાસ પૃથ્વી કરતા ૯ ગણો મોટો છે.[૧] પોતાની ધરી ઉપર એક પરિભ્રમણ પૂરૂ કરતાં તેને ૧૦ કલાક અને ૪૭ મિનિટનો સમય થાય છે.
ગ્રહની સૌથી પ્રખ્યાત ઓળખ તેના વલયો છે, જે મોટાભાગે બરફના કણોથી બનેલા છે. ઓછામાં ઓછા ૮૨ ચંદ્ર શનિની ભ્રમણકક્ષા માટે જાણીતા છે[૨], જેમાંથી ૫૩ ને સત્તાવાર નામ આપવામાં આવ્યા છે; શનિનો સૌથી મોટો ચંદ્ર ટાઇટન છે. જેનો વાતાવરણ નોંધપાત્ર છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.