![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/7d/Satrughna%252C_the_youngest_brother_of_R%25C4%2581ma..jpg/640px-Satrughna%252C_the_youngest_brother_of_R%25C4%2581ma..jpg&w=640&q=50)
શત્રુઘ્ન
રામના ભાઇ / From Wikipedia, the free encyclopedia
શત્રુઘ્ન એ હિંદુ મહા કાવ્ય રામાયણના મુખ્ય નાયક રામનો સૌથી નાનો ભાઈ હતો. તે લક્ષ્મણનો જોડિયો ભાઈ હતો. વાલ્મિકી રામાયણ અનુસાર શત્રુઘ્ન એ વિષ્ણુના પ્રકટ અવતારનો અર્ધ ભાગ છે.
Quick Facts શત્રુઘ્ન, માહિતી ...
શત્રુઘ્ન | |
---|---|
![]() શત્રુઘ્ન, રામનો સૌથી નાનો ભાઈ | |
માહિતી | |
જીવનસાથી | શ્રુતકીર્તિ |
બાળકો | શત્રુઘતિ સુબાહુ |
બંધ કરો