From Wikipedia, the free encyclopedia
કોણધારી અથવા શંકુધારી (અંગ્રેજી: coniferous, કોનિફેરસ) વૃક્ષોનો એક પ્રકાર છે. તે ઠંડા અથવા ઓછી ગરમીવાળા ભૂપ્રદેશમાં ઊગે છે અને તેના પર કોણ અથવા શંકુ આકારનાં ફળ થાય છે. આ વૃક્ષોનું જનન આ શંકુફળ મારફતે થાય છે. આવા વૃક્ષોનાં પાંદડા ચપટાં નહીં પણ લાંબી સળી આકારનાં હોય છે. વૈજ્ઞાનિક ભાષામાં આ વૃક્ષોને 'પાઇનોફાઇટા' (Pinophyta), 'કોનિફેરોફાઇટા' (Coniferophyta) અથવા કોનિફેરે (Coniferae) કહેવામાં આવે છે. ચીડ (પાઈન), તાલિસપત્ર (યૂ), પ્રસરલ (સ્પ્રુસ), સનોબર (ફર) અને દેવદાર (સીડર) વગેરે વૃક્ષ આ શંકુધારી વૃક્ષોની શ્રેણીમાં આવે છે.[1]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.