શ્રીમંત શંકરદેવ ( અસમીયા : শ্ৰীমন্ত শংকৰদেৱ)આસામી ભાષાના ખૂબ જ પ્રખ્યાત કવિ, નાટ્યકાર, ગાયક, નૃત્યકાર, સામાજિક આયોજક અને હિન્દુ સમાજ સુધારક હતા. તેમણે નવવૈષ્ણવ અથવા એકશરણ ધર્મનો પ્રચાર કરીને આસામી જીવનને એકત્રિત અને એકીકૃત કર્યું.

Quick Facts શંકરદેવ, અંગત ...
શંકરદેવ
Sankardeva
Imaginary portrait of Srimanta Sankardev by Bishnu Prasad Rabha[1]
અંગત
જન્મ26 September 1449,
Bordowa than
(Today Nagaon district, Assam, India)
મૃત્યુ7 September 1568[2]
Bheladonga
(Today Cooch Behar, West Bengal, India)
ધર્મEkasarana Dharma
માતા-પિતા
  • Kusumbar Siromani Bhuyan[3] (પિતા)
  • Satyasandhya (માતા)
સ્થાપકEkasarana Dharma
ફિલસૂફીEkasarana
કારકિર્દી માહિતી
અનુગામીMadhavdev
સન્માનોVenerated as Mahapurusha
બંધ કરો

રચનાઓ

શંકરદેવ દ્વારા રચિત પ્રથમ કવિતા નીચે મુજબ છે-

કરતલ કમલ કમલ દલ નયન।
ભબદબ દહન ગહન બન શયન॥
નપર નપર પર સતરત ગમય।
સભય મભય ભય મમહર સતતય॥
ખરતર બરશર હત દશ બદન।
ખગચર નગધર ફનધર શયન॥
જગદઘ મપહર ભવભય તરણ।
પરપદ લય કર કમલજ નયન॥

કાવ્ય

  • હરિશ્ચન્દ્ર ઉપાખ્યાન
  • અજામિલ ઉપાખ્યાન
  • રુક્મિણી હરણ કાવ્ય
  • બલિછલન
  • અમૃત મન્થન
  • ગજેન્દ્ર ઉપાખ્યાન
  • કુરુક્ષેત્ર
  • ગોપી-ઉદ્ધવ સંવાદ
  • કૃષ્ણ પ્રયાણ - પાણ્ડવ નિર્વારણ

ભક્તિતત્ત્વ પ્રકાશક ગ્રન્થ

  • ભક્તિ પ્રદીપ
  • ભક્તિ રત્નાકર (સંસ્કૃત)
  • નિમિ-નવ-સિદ્ધ સંવાદ
  • અનાદિ પાતન

અનુવાદમૂલક ગ્રન્થ

  • ભાગવત પ્રથમ, દ્વિતીય
  • દશમ સ્કન્ધર આદિછોવા
  • દ્બાદશ સ્કન્ધ
  • રામાયણર ઉત્તરકાણ્ડ

નાટક

  • પત્ની પ્રસાદ
  • કાલિય દમન
  • કેલિ ગોપાલ
  • રુક્મિણી હરણ
  • પારિજાત હરણ
  • રામ વિજય

ગીતઃ

  • બરગીત[4]
  • ભટિમા (દેવભટિમા, નાટભટિમા, રાજભટિમા)
  • ટોટય
  • ચપય

નામ-પ્રસંગ ગ્રન્થ

  • કીર્તન ઘોષા
  • ગુણમાલા
  • હરિશ્ચન્દ્ર ઉપાખ્યાન
  • ભક્તિ પ્રદીપ
  • અનાદિ પતન
  • અજામિલ ઉપાખ્યાન
  • અમૃત મન્થન
  • બલિ છલન
  • આદિ દશમ
  • કુરુક્ષેત્ર
  • નિમિ-નવ-સિદ્ધ સંવાદ
  • ઉત્તરકાણ્ડ રામાયણ (અનુવાદ)
  • પત્નીપ્રસાદ, કાલિય દમન યાત્રા, કેલિ ગોપાલ, રુક્મિણી હરણ, પારિજાત હરણ, રામ વિજય આદિ નાટક
  • ભક્તિરત્નાકર (સંસ્કૃત)

સંદર્ભ

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.