વેરાઇઝન કમ્યુનિકેશન્સ
અમેરિકી સંચાર કંપની / From Wikipedia, the free encyclopedia
વેરાઇઝન કમ્યુનિકેશન્સ ઇન્ક. વેરાઇઝન કમ્યુનિકેશન્સ ઇન્ક.(Verizon Communications Inc.) એ એક વૈશ્વિક બ્રોડબેન્ડ અને ટેલિકમ્યુનિકેશન્સ કંપની છે અને તે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજનો એક ઘટક છે. 1984માં એટી એન્ડ ટી (AT&T)નું વિભાજન સાત ‘બેબી બેલ્સ’માં પરિણમ્યું થયું, તેના ભાગરુપે 1983માં બેલ એટલાન્ટિક તરીકે તેની સ્થાપના થઈ હતી. વેરાઇઝનમાં રુપાંતરિત થઈ તે અગાઉ બેલ એટલાન્ટિકનું 1997માં અન્ય રિજનલ બેલ ઓપરેટિંગ કંપની, નાયનેક્સ (NYNEX)માં વિલિનીકરણ થયું હતું. આ નામ વેરિટાસ અને હોરાઇઝન સંયોજન છે[2] અને તેનો ઉચ્ચાર હોરાઇઝન જેવો છે. કંપનીના મુખ્યમથકો લોઅર મેનહટ્ટન, ન્યૂ યોર્ક સિટીની વેરાઇઝન બિલ્ડીંગમાં આવેલા છે.[3]
Quick Facts ઉદ્યોગ, સ્થાપના ...
Public (ઢાંચો:NYSE, NASDAQ: VZ) Dow Jones Industrial Average Component | |
ઉદ્યોગ | Telecommunications |
---|---|
સ્થાપના | 1983 |
મુખ્ય કાર્યાલય | Verizon Building Lower Manhattan, New York City |
મુખ્ય લોકો | Ivan Seidenberg (Chairman & CEO) Lowell McAdam (President & COO) |
સેવાઓ | Wireless Telephone Internet Television |
આવક | $107.808 billion (2009)[1] |
ચોખ્ખી આવક | $6.707 billion (2009) |
કુલ સંપતિ | $227.251 billion (2009) |
કુલ ઇક્વિટી | $41.606 billion (2009) |
કર્મચારીઓ | 222,900 (as of 2009[update]) |
વેબસાઇટ | Verizon.com |
બંધ કરો