દક્ષિણ ગુજરાતની નદી From Wikipedia, the free encyclopedia
વેંગણીયા નદી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લાના ગણદેવી અને ચિખલી તાલુકાઓમાંથી તેમ જ સુરત જિલ્લાના મહુવા તાલુકામાંથી વહે છે. ગુજરાત રાજ્યના સુરત અને નવસારી જિલ્લાના સરહદી વિસ્તારના ગામડાંઓમાંથી નીકળતી આ નદી અંબિકા નદીની ઉપનદીઓ પૈકીની એક છે[1]. આ નદી ગણદેવી નજીક દેવધા ગામ પાસે અંબિકા નદીમાં મળી જાય છે.
વેંગણીયા નદી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
મુખ્ય નદી | અંબિકા નદી |
આ નદી પર કોઈ મોટો બંધ નથી, પરંતુ ઘણાં ગામો નજીક ચેકડેમ બનાવવામાં આવેલ છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.