![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/79/Electricity_House_Ahmedabad_1.jpg/640px-Electricity_House_Ahmedabad_1.jpg&w=640&q=50)
વીજળી ઘર
અમદાવાદના રિલીફ રોડ ખાતે આવેલી આર્ટ ડેકો વાસ્તુશૈલીની એક ઓફિસ બિલ્ડિંગ / From Wikipedia, the free encyclopedia
વીજળી ઘર અથવા ઇલેક્ટ્રિસિટી હાઉસ અમદાવાદના રિલીફ રોડ ખાતે આવેલી આર્ટ ડેકો વાસ્તુશૈલીની એક ઓફિસ બિલ્ડિંગ છે. તેનું નિર્માણ અંગ્રેજ સ્થપતિ ક્લાઉડ બેટલી દ્વારા કરવામાં આવ્યું હતું.
Quick Facts વીજળી ઘર, અન્ય નામો ...
વીજળી ઘર | |
---|---|
![]() | |
![]() | |
અન્ય નામો | ઇલેક્ટ્રિસિટી હાઉસ |
સામાન્ય માહિતી | |
પ્રકાર | કચેરી ઈમારત |
સ્થાપત્ય શૈલી | આર્ટ ડેકો |
સરનામું | રિલીફ રોડ |
નગર અથવા શહેર | અમદાવાદ |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 23.02627366°N 72.58158728°E / 23.02627366; 72.58158728 |
માલિક | ટોરેન્ટ પાવર |
તકનિકી માહિતી | |
બાંધકામ સામગ્રી | ઈંટો અને કોંક્રિટ |
રચના અને બાંધકામ | |
સ્થપતિ | ક્લાઉડ બૅટલી |
બંધ કરો