From Wikipedia, the free encyclopedia
વિશેષાધિકાર માટે નિવેદન | ||||||||
પ્રબંધક અધિકાર વિશે માહિતીપ્રબંધક અથવા સિસ્ટમ ઑપરેટર એ સભ્ય સમૂહ છે જેને સામાન્ય સભ્યો કરતા કેટલાક વિશેષ અધિકારો એકસાથે ઉપલબ્ધ રહે છે. જેથી વિકિપ્રણાલીના તમામ કાર્યો સુચારુરુપે ચાલતા રહે છે. જો કોઇ સદસ્ય પ્રબંધન કાર્ય કરવા માટે ઇચ્છુક છે અને પોતાની લાયકાત પ્રત્યે સંતુષ્ટ છે તો તે પ્રબંધક અધિકારો મેળવવા માટે અહીં પોતાનું નામ નોંધાવી શકે છે. નામાંકન સમયે ઉમેદવાર પોતે પ્રબંધક બનશે તો શું કાર્યો કરવા માગે છે અને પોતાના યોગદાનથી વિકિપીડિયાને કઇ રીતે આગળ લઇ જશે તે અંગે થોડી આગોતરી રુપરેખા રજૂ કરે તો મતદાનમાં ભાગ લેનારા સભ્યોને તેમના વિશે મત બાંધવામાં સરળતા રહેશે. અહીં સભ્યો જાતે અથવા અન્ય કુશળ સભ્યોના નામનું નામાંકન કરી શકે છે. બીજા દ્વારા અન્ય સભ્યના નામનું નામાંકન થયું હોય તે સંજોગોમાં જે તે સભ્ય આ અધિકાર મેળવવા માટે અહીં પોતાની સંમતિ વ્યક્ત કરે તે જરુરી છે અને પોતે કઇ રીતે આ અધિકારો મળવાથી વિકિ.ને આગળ ધપાવવામાં મદદરુપ થશે તેની રુપરેખા પણ આપે. દાયિત્વ
આ પણ જુઓનિવેદન પ્રક્રિયાઅહીં નીચે આપેલા ફોર્મેટમાં નિવેદન કરવું: === સભ્યનામ === {{Sr-request | status = <!-- આ લીટી બદલશો નહીં --> | domain = gu.wikipedia | user name = }} (આપનું મંતવ્ય) ~~~~ ==== સમર્થન/વિરોધ/તટસ્થ ==== ==== અન્ય ટિપ્પણી/પરિણામ ====
હાલના નિવેદન |
Seamless Wikipedia browsing. On steroids.