વાંસદા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાનો એક તાલુકો છે. વાંસદા આ તાલુકાનું મુખ્ય મથક છે.
જોવાલાયક સ્થળો
- અજમલગઢ (ઘોડમાળ)
- વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન (વન્ય પ્રાણી અભયારણ્ય)
- કીલાદ પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર
- સદાફલ મંદિર
- જાનકી વન
- ઉનાઇ માતા મંદિર
વાંસદા તાલુકામાં આવેલાં ગામો
બાહ્ય કડીઓ
- વાંસદા તાલુકા પંચાયતની વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૭-૦૮-૦૨ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.