વડોદરા રાજ્ય
From Wikipedia, the free encyclopedia
વડોદરા રાજ્ય હાલના ગુજરાત રાજ્યમાં આવેલ એક રાજાશાહી ધરાવતું રાજ્ય હતું. મરાઠા સામ્રાજ્યના ગાયકવાડ રાજવંશે આ રાજ્યની સ્થાપના ૧૭૨૧માં કરી અને ત્યાર પછી ૧૯૪૯માં ભારતીય ગણતંત્રમાં વિલિનીકરણ સુધી અહીં રાજ કર્યું. વડોદરા શહેર તેની રાજધાની હતું. બ્રિટીશ રાજ દરમિયાન બરોડા રેસિડેન્સી હેઠળ તેનું સંચાલન કરવામાં આવતું હતું. ઈ. સ. ૧૯૦૧ માં આ રાજ્યની આવક રૂ. ૧,૩૬,૬૧,૦૦૦ હતી.[1] વડોદરા રાજ્યે ૧ મે ૧૯૪૯ ના દિવસે ઔપચારિક રીતે ભારતીય સંઘમાં પ્રવેશ કર્યો, તે પહેલાં આ રાજ્યમાં વચગાળાની સરકાર બનાવવામાં આવી હતી. [2]
Quick Facts વડોદરા રાજ્ય, બરોડા સ્ટેટ વડોદરા રજવાડું, વિસ્તાર ...
વડોદરા રાજ્ય, બરોડા સ્ટેટ વડોદરા રજવાડું | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
૧૭૨૧–૧૯૪૯ | |||||||||
રજવાડાનો ધ્ય્વજ (૧૭૨૧–૧૮૧૮) | |||||||||
Baroda state in 1909 | |||||||||
વિસ્તાર | |||||||||
• ૧૯૨૧ | 20,976 km2 (8,099 sq mi) | ||||||||
વસ્તી | |||||||||
• ૧૯૨૧ | ૨૧,૨૬,૫૨૨ | ||||||||
ઇતિહાસ | |||||||||
• સ્થાપના | ૧૭૨૧ | ||||||||
• ભારત દેશમાં વિલિનીકરણ | 1 May ૧૯૪૯ | ||||||||
| |||||||||
આજની સ્થિતિ | ગુજરાત, ભારત | ||||||||
"A Catalogue of Manuscript and Printed Reports, Field Books, Memoirs, Maps ..." Vol. iv, "Containing the treaties, etc., relating to the states within the Bombay presidency" |
બંધ કરો