![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/bc/New-Lokmanya-Tilak-Terminus.jpg/640px-New-Lokmanya-Tilak-Terminus.jpg&w=640&q=50)
લોકમાન્ય ટિળક ટર્મિનસ રેલ્વે સ્ટેશન
From Wikipedia, the free encyclopedia
લોકમાન્ય ટિળક ટર્મિનસ (સ્ટેશન કોડ: LTT ), જે અગાઉ કુર્લા ટર્મિનસ (સ્ટેશન કોડ: CLAT) તરીકે ઓળખાતું હતું, તે મુંબઈનું રેલ્વે ટર્મિનલ છે. તે મધ્ય રેલ્વે હેઠળ આવે છે. તેના નજીકના સ્ટેશનો કુર્લા અને તિલકનગર છે.
Quick Facts લોકમાન્ય ટિળક ટર્મિનસ રેલ્વે સ્ટેશન, સામાન્ય માહિતી ...
લોકમાન્ય ટિળક ટર્મિનસ રેલ્વે સ્ટેશન | |
---|---|
રેલ્વે સ્ટેશન | |
![]() | |
સામાન્ય માહિતી | |
સ્થાન | મુંબઈ, ભારત |
અક્ષાંશ-રેખાંશ | 19°4′5″N 72°53′20″E |
લાઇન | બ્રોડ ગેજ |
બાંધકામ | |
પાર્કિંગ | પ્રાપ્ત |
અન્ય માહિતી | |
સ્ટેશન કોડ | LTT |
ભાડા વિસ્તાર | મધ્ય રેલ્વે |
ઈતિહાસ | |
વીજળીકરણ | હા |
જૂના નામો | કુર્લા ટર્મિનસ |
બંધ કરો