લેબેનાનનો રાષ્ટ્રધ્વજમાં સફેદ અને લાલ એમ આડા પટ્ટા ધરાવે છે અને કેન્દ્રમાં લીલા રંગનું લેબેનાન દેવદાર છે. તેની ઉંચાઈ ધ્વજની કુલ પહોળાઈની ૧/૩ હોય છે.[1]
Quick Facts પ્રમાણમાપ, અપનાવ્યો ...
લેબેનાન
|
પ્રમાણમાપ | ૨:૩ |
---|
અપનાવ્યો | ડિસેમ્બર ૭, ૧૯૪૩ |
---|
રચના | લાલ રંગના બે આડા પટ્ટા વચ્ચે સફેદ પટ્ટો અને કેન્દ્રમા લીલા રંગનું લેબેનાન દેવદાર |
બંધ કરો