લીંબડી રજવાડું
From Wikipedia, the free encyclopedia
લીંબડી રજવાડું એ બ્રિટિશ રાજની કાઠિયાવાડ એજન્સી હેઠળ ૯ તોપની સલામી ધરાવતું રજવાડું હતું. તે સમયે લીંબડી પર ઝાલા વંશના શાસકોનો અધિકાર હતો.[1] ૧૯૪૭માં ભારતને સ્વતંત્રતા મળતા અન્ય રજવાડાંની જેમ લીંબડી ભારત સંઘરાજ્યમાં ભળી ગયું હતું.
Quick Facts લીંબડી રજવાડું લીંબડી રિયાસત, વિસ્તાર ...
લીંબડી રજવાડું લીંબડી રિયાસત | |||||||
---|---|---|---|---|---|---|---|
રજવાડું of બ્રિટિશ ભારત | |||||||
આશરે ૧૫૦૦–૧૯૪૭ | |||||||
લીંબડીનું સૌરાષ્ટ્રમાં સ્થાન | |||||||
વિસ્તાર | |||||||
• ૧૯૩૧ | 632 km2 (244 sq mi) | ||||||
વસ્તી | |||||||
• ૧૯૩૧ | 40688 | ||||||
ઇતિહાસ | |||||||
• સ્થાપના | આશરે ૧૫૦૦ | ||||||
• ભારતની સ્વતંત્રતા | ૧૯૪૭ | ||||||
| |||||||
આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. Missing or empty |title= (મદદ)CS1 maint: ref=harv (link) |
બંધ કરો