![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/26/Mimosa_pudica_in_September_month.jpg/640px-Mimosa_pudica_in_September_month.jpg&w=640&q=50)
લજામણી
લજામણી / From Wikipedia, the free encyclopedia
લજામણી (અંગ્રેજી: Mimosa pudica) એ એક શરમાળ છોડ છે, આ છોડને અડકવાથી તેના પાન કરમાઇ જાય છે. એટલે આ છોડ રીસામણી તરીકે પણ ઓળખાય છે. આ છોડ ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે.
Quick Facts લજામણી, પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ ...
લજામણી | |
---|---|
![]() | |
મિમ્બોસા પુડિકા ફૂલ અને પાંદડાઓ સાથે | |
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | Angiosperms |
(unranked): | Eudicots |
(unranked): | Rosids |
Order: | Fabales |
Family: | Fabaceae |
Subfamily: | Caesalpinioideae[1] |
(unranked): | Mimosoid clade[1] |
Genus: | 'Mimosa' |
Species: | ''M. pudica'' |
દ્વિનામી નામ | |
Mimosa pudica Carl Linnaeus[2] | |
બંધ કરો
લજામણી (રિસામણી) દ્વિદરી વર્ગમાં આવેલા ફેબીસી કુળના માઈમોઝોઈડી ઉપકુળની એક વનસ્પતિ છે. તેનું વૈજ્ઞાનિક નામ Mimosa Pudica Linn. છે. આ છોડ 50 સેમી થી 90 સેમી ઊંચી થાય છે. તે ઉષ્ણકટિબંધીય અમેરિકાની મુલનિવાસી વનસ્પતિ છે અને ભારતના ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશમાં લગભગ બધે જ તેનું પ્રાકૃતિકરણ છે. તેનાં પાંદડા ગુલાબી રંગના, ગોળાકાર કક્ષિય મુંડક (head) સ્વરૂપે ગોઠવાયેલા હોય છે. આબોહવા હૂંફાળી અને ભેજયુક્ત હોય તેવી પડતર જમીનમાં તે પુષ્કળ પ્રમાણમાં ઉગે છે.[3]
- લજામણીનો છોડ
- થિસ્સુર, કેરળ, ભારતમાં લજામણીનું ફૂલ
- ફૂલ
- અંદરની બાજુએ વળી જતા લજામણીના પાન
- બીજ
- પુખ્ત લજામણી બીજના ગોળા સાથે
- લજામણીનો છોડ કાંટાવાળી ડાળીઓ ધરાવે છે