લક્ષ્મેશ્વર
From Wikipedia, the free encyclopedia
લક્ષ્મેશ્વર (કન્નડ: ಲಕ್ಷ್ಮೇಶ್ವರ) એ દક્ષિણ ભારતમાં આવેલા કર્ણાટક રાજ્યના ગડગ જિલ્લામાં આવેલા શિરહટ્ટી તાલુકામાં આવેલું એક નગર છે. હુબલી શહેરથી આશરે ૫૫ કિલોમીટર[1] જેટલા અંતરે આવેલ આ શહેર કૃષિ-ઉત્પાદનના વ્યાપાર કેન્દ્ર માટે જાણીતું છે.
આ ઐતિહાસિક નગરમાં અનેક મંદિરો આવેલાં છે.