![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/81/Lakshmi_Sahgal.jpg/640px-Lakshmi_Sahgal.jpg&w=640&q=50)
લક્ષ્મી સહેગલ
From Wikipedia, the free encyclopedia
લક્ષ્મી સહેગલ (pronunciation (મદદ·માહિતી) ) (જન્મ લક્ષ્મી સ્વામિનાથન) (૨૪ ઑક્ટોબર ૧૯૧૪ - ૨૩ જુલાઈ, ૨૦૧૨) ભારતીય સ્વાતંત્ર્ય ચળવળના ક્રાંતિકારી, ભારતીય રાષ્ટ્રીય સૈન્યના અધિકારી, અને આઝાદ હિન્દ સરકારમાં મહિલા બાબતોના પ્રધાન હતા. સહેગલને ભારતમાં સામાન્ય રીતે "કેપ્ટન લક્ષ્મી" તરીકે ઓળખવામાં આવે છે, બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન બર્મામાં કેદી બનાવવામાં આવતા તેણીના નામનો પદ સહિત આ રીતે ઉલ્લેખ થયો હતો.
Quick Facts લક્ષ્મી સહેગલ, જન્મની વિગત ...
લક્ષ્મી સહેગલ | |
---|---|
![]() | |
જન્મની વિગત | (1914-10-24)24 October 1914 મલબાર જિલ્લો, બ્રિટિશ ભારત |
મૃત્યુની વિગત | 23 July 2012(2012-07-23) (ઉંમર 97) કાનપુર, ઉત્તર પ્રદેશ, ભારત |
રાષ્ટ્રીયતા | ભારતીય |
હુલામણું નામ | કેપ્ટન લક્ષ્મી |
જીવનસાથી | પી. કે. રાવ ( - ૧૯૪૦) પ્રેમ કુમાર સહેગલ (૧૯૪૭–૧૯૯૨) |
સંતાન | સુભાષિની અલી અને અનિશા પુરી |
બંધ કરો