![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/08/Renault_logo.svg/langgu-640px-Renault_logo.svg.png&w=640&q=50)
રેનો
From Wikipedia, the free encyclopedia
રેનો એસ.એ. ફ્રેન્ચ ઓટોઉત્પાદક કંપની છે, જે કાર, વાન, બસ, ટ્રેકટર અને ટ્રકનું ઉત્પાદન કરે છે. ભૂતકાળમાં તે ઓટોરેલ વાહનોનું પણ ઉત્પાદન કરતી હતી. નિસાન સાથેના તેના જોડાણને પગલે હાલ તે વિશ્વની ચોથા ક્રમની અગ્રણી ઓટો ઉત્પાદક કંપની છે.[2] તેનું હેડકવાર્ટર બોલોન-બિલેનકોર્ટ ખાતે આવેલું છે. રેનો રોમાનિયન ઓટોઉત્પાદક ઓટોમોબાઈલ ડેસિયા અને કોરિયન ઓટો ઉત્પાદક રેનો સેમસંગ મોટર્સની માલિકી ધરાવે છે. લેબેનિઝ-બ્રાઝિલિયન કાર્લોસ ગોસન તેના હાલના સીઈઓ છે. રેનો ક્લિઓ અને રેનો લગુના એ બંને આ કંપનીની અત્યાર સુધીની સૌથી સફળ કાર છે તથા યુરોપ તેનું મુખ્ય બજાર છે.[2] કંપની તેની વિવિધ નવતર ડિઝાઈન, સુરક્ષાત્મક ટેકનોલોજી[3] તથા મોટર રેસિંગ માટે જાણીતી છે.
Quick Facts ઉદ્યોગ, સ્થાપના ...
![]() | |
Société Anonyme (ઢાંચો:Euronext) | |
ઉદ્યોગ | Automotive industry |
---|---|
સ્થાપના | 25 February 1899 |
સ્થાપકો | Louis Renault, Marcel Renault, Fernand Renault |
મુખ્ય કાર્યાલય | Boulogne-Billancourt, France |
સેવા અપવામાં અવતા વિસ્તારો | Worldwide (118 countries) |
મુખ્ય લોકો | Carlos Ghosn (Chairman and CEO), Patrick Pelata (COO) |
ઉત્પાદનો | Automobiles, commercial vehicles, financing |
આવક | €33.71 billion (2009)[1] |
સંચાલન આવક | ![]() |
નફો | ![]() |
કર્મચારીઓ | 124,300 (2009)[1] |
ઉપકંપનીઓ | Automobile Dacia (99.43%) Renault Samsung Motors (80.1%) |
વેબસાઇટ | Renault.com |
બંધ કરો