એક-પરિમાણી અનંત ભૂમિતિનો આકાર From Wikipedia, the free encyclopedia
રેખા એ એક બિંદુથી બીજા બિંદુ સુધીનો માર્ગ છે. રેખાને લંબાઇ હોય છે પરતું પહોળાઇ હોતી નથી. રેખા એ ભૂમિતિની આકૃતિ છે.
રેખાએ અનંત સંખ્યાના બિંદુઓથી બનેલી હોય છે.
રેખાખંડ એ રેખાનો ભાગ છે. સીધી રેખાના રેખાખંડનું ઉદાહરણ નીચે આપેલું છે:
રેખા સીધી અથવા વક્ર હોઇ શકે છે. રેખાનો ઉલ્લેખ સામાન્ય રીતે સીધી રેખા માટે જ કરવામાં આવે છે. બે બિંદુઓ વચ્ચેનું ટૂંકામાં ટૂંકુ અંતર સીધી રેખા હોય છે. સીધી રેખા એ એવી રેખા છે કે જેનાં બિંદુઓની દિશા બદલાતી નથી.
વક્ર રેખા ઘણી વખત વક્ર કહેવાય છે. વર્તુળનો ભાગ એ સીધો હોતો નથી અને એ વક્રનું ઉદાહરણ છે.
રેખાઓનું નામકરણ તેનાં બે બિંદુઓ પરથી થાય છે. દાખલા તરીકે, જો રેખાનું એક બિંદુ "A" અને બીજું બિંદુ "B" સુધી હોય તો, રેખા "AB" અથવા "BA" તરીકે ઓળખાય છે.
કેટલીક વખત રેખાઓ માત્ર એક જ બિંદુ પરથી ઓળખાય છે; દાખલા તરીકે, રેખા A.
બે રેખાઓ નીચે પ્રમાણે હોઇ શકે છે:
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.