![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/07/India_new_2000_INR%252C_MG_series%252C_2016%252C_obverse.jpg/640px-India_new_2000_INR%252C_MG_series%252C_2016%252C_obverse.jpg&w=640&q=50)
રૂપિયા ૨૦૦૦ની ભારતીય ચલણી નોટ
From Wikipedia, the free encyclopedia
રુપિયા ૨૦૦૦ની નોટ ભારતીય ચલણી નોટ છે. નવેમ્બર ૮ ૨૦૧૬ના રોજ ₹ ૫૦૦ અને ₹ ૧૦૦૦ની બૅન્કનોટોના વિમુદ્રિકરણ પછી નવેમ્બર ૧૦ ૨૦૧૬ થી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) દ્વારા તેને રિલિઝ કરવામાં આવી હતી.[1] આ નોટ નવી ડિઝાઇન સાથે મહાત્મા ગાંધી ન્યુ સિરીઝનો એક ભાગ છે.
Quick Facts (ભારત), મૂલ્ય ...
(ભારત) | |
---|---|
મૂલ્ય | ₹ ૨૦૦૦ |
પહોળાઈ | ૧૬૬ mm |
ઊંચાઈ | ૬૬ mm |
છાપકામના વર્ષો | નવેમ્બર ૯ ૨૦૧૬ – વર્તમાન |
મુખભાગ | |
![]() | |
આકૃતિ | મહાત્મા ગાંધી |
આકૃતિ તારીખ | ૨૦૧૬ |
પૃષ્ઠભાગ | |
![]() | |
આકૃતિ | મંગળયાન |
આકૃતિ તારીખ | ૨૦૧૬ |
બંધ કરો