![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/7c/Montagem_Rio_de_Janeiro.jpg/640px-Montagem_Rio_de_Janeiro.jpg&w=640&q=50)
રિયો ડિ જેનેરો
From Wikipedia, the free encyclopedia
રિયો ડિ જેનેરો દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલા બ્રાઝિલ દેશનું શહેર છે.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/7c/Montagem_Rio_de_Janeiro.jpg/640px-Montagem_Rio_de_Janeiro.jpg)
૨૦૧૬નો ઉનાળુ ઓલિમ્પિક રમતોત્સવ રિયો ડિ જેનેરોમાં યોજાયો હતો, જે દક્ષિણ અમેરિકાના, પોર્ટુગીઝ ભાષા બોલાતી હોય તેવા દેશોમાં સૌપ્રથમ વખત હતો .[1]