રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા
ભારતનો રાજકીય પક્ષ / From Wikipedia, the free encyclopedia
રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા એ રિપબ્લિકન પાર્ટી અથવા રિપબ્લિકન તરીકે ઓળખાતો ભારતનો એક રાજકીય પક્ષ છે.[1] તેના મૂળ ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા સ્થાપિત અનુસૂચિત જાતિ મહાસંઘ માં નિહિત છે. ૧૯૫૬માં ડૉ. આંબેડકર દ્વારા રાજનીતિમાં પ્રવેશ હેતુ પ્રશિક્ષણ શાળા ખોલવામાં આવી હતી. જે રિપબ્લિક પાર્ટી ઓફ ઈન્ડિયામાં પ્રવેશ મેળવવાના દ્વાર તરીકે મનાતી હતી. [2]શાળાની પ્રથમ બેચમાં ૧૫ વિદ્યાર્થીઓ હતા. ૧૯૫૬માં જ ડૉ. આંબેડકરના અવસાનના કારણે પ્રથમ બેચ જ અંતિમ બેચ બની રહી હતી.
Quick Facts રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા, Founder ...
બંધ કરો