![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/50/National_Highway_2_%2528India%2529.png/640px-National_Highway_2_%2528India%2529.png&w=640&q=50)
રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 (ભારત)
ભારતમાં આવેલ એક રાષ્ટ્રીય ધોરીમાર્ગ / From Wikipedia, the free encyclopedia
રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 (NH 2), જે સામાન્ય રીતે દિલ્હી-કોલકાતા માર્ગ તરીકે ઓળખાય છે, ભારતનાં સર્વાધિક વ્યસ્ત માર્ગોમાંનો એક છે. આ માર્ગ દેશના છ રાજ્યોમાંથી પસાર થાય છે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 91 તથા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1 સાથે ‘ગ્રાન્ડ ટ્રંક રોડ’ના મુખ્ય ભાગ સમાન છે.
Quick Facts માર્ગ માહિતી, લંબાઈ ...
રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 | ||||
---|---|---|---|---|
![]() ઘાટા ભૂરા રંગે દર્શાવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 સાથેનો ભારતનો માર્ગ નકશો. | ||||
માર્ગ માહિતી | ||||
લંબાઈ | ૦ કિ.મી. (૦ માઇલ) GQ: ૧૪૫૪ કિ.મી. (નવી દિલ્હી - કોલકાતા) NS: ૨૫૩ કિ.મી. (નવી દિલ્હી - આગ્રા) EW: ૩૫ કિ.મી. (બારાહ - કાનપુર) | |||
મહત્વનાં જોડાણો | ||||
પશ્ચિમ અંત | નવી દિલ્હી | |||
List
| ||||
પૂર્વ અંત | દાંકુણી, કોલકાતા પાસે | |||
સ્થાન | ||||
રાજ્યો: | દિલ્હી: ૧૨ કિ.મી., હરિયાણા: ૭૪ કિ.મી., ઉત્તર પ્રદેશ: ૭૫૨ કિ.મી., બિહાર: ૨૦૨ કિ.મી., ઝારખંડ: ૧૯૦ કિ.મી., પશ્ચિમ બંગાળ: ૨૩૫ કિ.મી.. આ માર્ગ AH1ના ભાગરૂપે એશિયન ધોરીમાર્ગનો પણ ભાગ છે. જે જાપાનથી તુર્કી સુધી પથરાયેલો છે. | |||
પ્રાથમિક ગંતવ્યસ્થાનો: | નવી દિલ્હી, આગ્રા, કાનપુર, ફતેહપુર જિલ્લો, કૌશમ્બી, અલ્હાબાદ, વારાણસી, મુગલસરાય, મોહાનીયા, પાનગઢ, પલસીત | |||
Highway system | ||||
|
બંધ કરો
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/86/Durgapur_Xpressway.jpg/640px-Durgapur_Xpressway.jpg)