રામેશ્વરમ
તમિલનાડુ રાજ્યમાં જ્યોતિર્લિંગ / From Wikipedia, the free encyclopedia
રામેશ્વરમ મંદિર ભગવાન શિવને સમર્પિત હિંદુ મંદિર છે, જે ભારતના તમિલનાડુ રાજ્યના રામેશ્વરમ શહેરમાં આવેલું છે. તે બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. આ મંદિર બધાં હિંદુ મંદિરોમાં સૌથી લાંબી પરસાળ ધરાવે છે.[1] મંદિરના શિવલિંગની સ્થાપના ભગવાન રામે લંકા જતા પહેલા કરી હતી.
Quick Facts શ્રી રામન્થસ્વામી મંદિર, ધર્મ ...
શ્રી રામન્થસ્વામી મંદિર | |
---|---|
ધર્મ | |
જોડાણ | હિંદુ |
જિલ્લો | રામેશ્વર જિલ્લો |
દેવી-દેવતા | શિવ (રામેશ્વર) અને પાર્વતી |
સ્થાન | |
સ્થાન | રામેશ્વર |
રાજ્ય | તમિલનાડુ |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 9.288106°N 79.317282°E / 9.288106; 79.317282 |
સ્થાપત્ય | |
સ્થાપત્ય પ્રકાર | તમિલ સ્થાપત્ય |
નિર્માણકાર | પાંડ્ય અને જાફના રાજાઓ |
બંધ કરો