રાણા વંશ
From Wikipedia, the free encyclopedia
રાણા રાજવંશ (નેપાળી: राणा वंश), ભારતીય ઉપખંડનો એક રાજપૂત વંશ છે.[1] આ રાજવંશે વર્ષ ૧૮૪૬ થી ૧૯૫૧ સુધી નેપાળ પર શાસન કર્યું હતું, રાણા વંશ ગુરખા રાજ્યના ઉમરાવ કુંવર પરિવારથી ઉતરી આવ્યો હતો.[2] ૧૯મી સદીની શરૂઆતથી થાપા રાજવંશ સાથેના વૈવાહિક સંબંધોને કારણે, રાણાઓ દરબાર રાજકારણમાં પ્રવેશ્યા હતા. વર્ષ ૧૮૪૬માં જંગ બહાદુર રાણાએ નેપાળમાં રાણા રાજની સ્થાપના કરી હતી.
Quick Facts રાણા વંશ राणा वंश, દેશ ...
રાણા વંશ राणा वंश | |
---|---|
![]() | |
દેશ |
|
વંશીયતા | ખસ રાજપૂત |
સ્થાપના | ૧૮૪૬ |
સ્થાપક | જંગ બહાદુર રાણા |
અંતિમ શાસક | મોહન સમશેર જંગ બહાદુર રાણા |
ઉપાધિઓ |
|
ધર્મ | હિંદુ |
નિક્ષેપ | ૧૯૫૧ |
બંધ કરો