![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/50/Rajabai_Clock_Tower%252C_Mumbai_%252831_August_2008%2529.jpg/640px-Rajabai_Clock_Tower%252C_Mumbai_%252831_August_2008%2529.jpg&w=640&q=50)
રાજાબાઇ ટાવર
From Wikipedia, the free encyclopedia
રાજાબાઇ ટાવર દક્ષિણ મુંબઈમાં આવેલો ઘડિયાળ ટાવર છે. તે મુંબઈ યુનિવર્સિટીના ફોર્ટ પ્રાંગણમાં આવેલો છે. તેની ઊંચાઇ ૮૫ મીટર (૨૮૦ ફીટ) છે. આ મિનારાનો સમાવેશ મુંબઈના વિશ્વ ધરોહર સ્થળમાં થાય છે.[1]
Quick Facts રાજાબાઇ ટાવર, સામાન્ય માહિતી ...
રાજાબાઇ ટાવર | |
---|---|
![]() રાજાબાઇ ટાવર, ૨૦૦૮. | |
સામાન્ય માહિતી | |
સ્થાપત્ય શૈલી | વેનિસ અને ગોથિક સ્થાપત્ય શૈલી |
નગર અથવા શહેર | મુંબઈ |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 18.92964°N 72.82999°E / 18.92964; 72.82999 |
બાંધકામની શરૂઆત | ૧ માર્ચ ૧૮૬૯ |
પૂર્ણ | નવેમ્બર ૧૮૭૮ |
ખર્ચ | ₹ ૫,૫૦,૦૦૦ |
અસીલ | બોમ્બે પ્રેસિડેન્સી |
તકનિકી માહિતી | |
માપ | 280 feet (85 m) |
રચના અને બાંધકામ | |
સ્થપતિ | સર જર્યોજ ગિલ્બર્ટ સ્કોટ્ટ |
બંધ કરો