રઝિયા સુલતાન
દિલ્હી સલ્તનતની પાંચમી અને એકમાત્ર સ્ત્રી શાસક / From Wikipedia, the free encyclopedia
રઝિયા, રઝિયા બેગમ અથવા રઝિયા અલ-દિન (૧૨૦૫ – ૧૫ ઓક્ટોબર ૧૨૪૦), રાજકીય નામ જલ્લાત-ઉદ-દિન રઝિયા, જે સામાન્ય રીતે ઇતિહાસમાં રઝિયા સુલ્તાન તરીકે પ્રખ્યાત છે, તે ભારતીય ઉપખંડના ઉત્તર ભાગમાં દિલ્હી સલ્તનતની મુસ્લિમ શાસક (સુલતાન) હતી. તે દક્ષિણ એશિયાની પ્રથમ મહિલા શાસક હોવા માટે નોંધપાત્ર છે.[1]
Quick Facts રઝિયા સુલ્તાન રઝિયા બેગમ, દિલ્હી સલ્તનત ...
રઝિયા સુલ્તાન રઝિયા બેગમ | |
---|---|
રઝિયા શાસનના ચલણી સિક્કા | |
દિલ્હી સલ્તનત | |
શાસન | ૧૦ નવેમ્બર ૧૨૩૬ – ૨૦ એપ્રિલ ૧૨૪૦ |
રાજ્યાભિષેક | ૧૦ નવેમ્બર ૧૨૩૬ |
પુરોગામી | રુક્ન ઉદ દિન ફિરોઝ |
અનુગામી | મુઇઝ ઉદ દિન બહેરામ |
જન્મ | ૧૨૦૫ બદાયૂં, ઉત્તર પ્રદેશ, ભારત |
મૃત્યુ | ૧૫ ઓક્ટોબર ૧૨૪૦ (૩૫ વર્ષે) દિલ્હી, દિલ્હી સલ્તનત |
અંતિમ સંસ્કાર | બુલબુલ-એ-ખાન, દિલ્હી |
જીવનસાથી | મલિક અલ્તુનિયા |
વંશજ | ઝુબરુદ્દીન મિર્ઝા રશિલ (૧૨૩૭–૧૨૩૮); દત્તક પુત્ર |
વંશ | મામલુક વંશ |
પિતા | ઇલ્તુતમિશ |
માતા | કુતુબ બેગમ |
બંધ કરો