![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/44/Europe_orthographic_Caucasus_Urals_boundary_%2528with_borders%2529.svg/langgu-640px-Europe_orthographic_Caucasus_Urals_boundary_%2528with_borders%2529.svg.png&w=640&q=50)
યુરોપ
યુરોપ ખંડ / From Wikipedia, the free encyclopedia
યુરોપ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ અને મુખ્યત્વે પૂર્વ ગોળાર્ધમાં આવેલો એક ખંડ છે. તે યુરેશિયા ખંડનો મોટાભાગનો પશ્ચિમ ભાગ સમાવિષ્ટ કરે છે,[7] અને ઉત્તરમાં આર્કટિક મહાસાગર, પશ્ચિમમાં એટલાન્ટિક મહાસાગર, દક્ષિણમાં ભૂમધ્ય સમુદ્ર અને પૂર્વમાં એશિયા ખંડ સાથે જોડાયેલ છે. યુરોપ તથા એશિયાને જુદા પાડતી કાલ્પનિક રેખા દાર્દનેલીસ, મર્મરા સમુદ્ર, બૉસફૉરસ, કાળો સમુદ્ર, કૉકસ પર્વતમાળા, કૅસ્પિયન સમુદ્ર, યુરલ નદી, યુરલ પર્વતો તથા નોવયા ઝેમ્લયાથી પસાર થાય છે.[8]
Quick Facts વિસ્તાર, વસ્તી ...
વિસ્તાર | 10,180,000 km2 (3,930,000 sq mi)[1] (૬ઠ્ઠો)[a] |
---|---|
વસ્તી | 741,447,158 (2016; ૩જો)[2] |
વસ્તી ગીચતા | 72.9/km2 (188/sq mi) (૨જો) |
GDP (PPP) | $30.37 trillion (૨૦૨૧ અંદાજીત; ૨જો)[3] |
GDP (નોમિનલ) | $23.05 trillion (૨૦૨૧ અંદાજીત; ૩જો)[4] |
GDP માથાદીઠ | $31,020 (૨૦૨૧ અંદાજીત; ૩જો)[c][5] |
HDI | ![]() |
સમય વિસ્તારો | UTC−૧ થી UTC+૫ |
બંધ કરો