યુનિવર્સિટ્યા કેટોલિકા ડેલ સાક્રો ક્યુઓર
From Wikipedia, the free encyclopedia
કેથોલિક યુનિવર્સિટી ઓફ સેક્રેડ હાર્ટ એ મૂળ ઇટાલીની યુનિવર્સિટ્યા કેટોલિકા ડેલ સાક્રો ક્યુઓરી (Università Cattolica del Sacro Cuore) યુનિવર્સિટીનું અંગ્રેજી નામ છે. આ વિશ્વવિદ્યાલયની સ્થાપના ફાધર ઓગસ્ટિનો જેમેલીએ ૧૯૨૧માં કરી હતી. ઇટાલીના મિલાન શહેરમાં આવેલું આ વિશ્વવિદ્યાલય અત્યારે દુનિયાનું સૌથી મોટું કેથોલિક વિશ્વવિદ્યાલય છે, જેમાં ૪૨,૦૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.[1]
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |