મોહનપુર રજવાડું
From Wikipedia, the free encyclopedia
મોહનપુર રાજ્ય બ્રિટિશ રાજના યુગ દરમિયાન બોમ્બે પ્રેસિડેન્સીની મહી કાંઠા એજન્સી સાથે સંકળાયેલ એક નાનું રજવાડું હતું. [1] જે મોહનપુર નગર પર કેન્દ્રિત હતું[2] અને તેમાં ૫૨ ગામોનો સમાવેશ થતો હતો. હાલમાં તે ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે.
Quick Facts મોહનપુર રજવાડું મોહનપુર, વિસ્તાર ...
મોહનપુર રજવાડું મોહનપુર | |||||||
---|---|---|---|---|---|---|---|
રજવાડું of બ્રિટીશ ભારત | |||||||
૧૨૨૭–૧૯૪૮ | |||||||
Flag | |||||||
વિસ્તાર | |||||||
• ૧૮૮૧ | 231 km2 (89 sq mi) | ||||||
વસ્તી | |||||||
• ૧૮૮૧ | 14667 | ||||||
ઇતિહાસ | |||||||
• સ્થાપના | ૧૨૨૭ | ||||||
• સ્વતંત્ર ભારત સાથે જોડાણ | ૧૦ જુન ૧૯૪૮ | ||||||
|
બંધ કરો