ખારી જમીનમાં ઉગતી એક જાતની વનસ્પતિ From Wikipedia, the free encyclopedia
મોરડ, લાણો અથવા લૂણો મોટેભાગે ખારી જમીનમાં ઉગતી એક વનસ્પતિનું નામ છે[1] [2]. એનું વૈજ્ઞાનિક નામ સૌએડા મેરીટીમા છે[3]. એના પાનમાં પાણીનો ખુબ સંગ્રહ થતો હોવાથી મીઠા પાણીની અછતવાળા ખારા પ્રદેશોમાં ઘણા માણસો પાણી હાથવગું ન હોય ત્યારે એના પાન ખાઇને તરસ છીપાવે છે. સૌટાષ્ટ્રમાં જોવા મળતી જત નામની વિચરતી જનજાતીના લોકો આ વનસ્પતિના પાનનો શાક બનાવવામાં ઉપયોગ કરે છે. આ વનસ્પતિ ઉંચાઇમાં વધુમાં વધુ ૩૫ સે.મી. ઉચી થાય છે[3].
મોરડ | |
---|---|
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | Angiosperms |
(unranked): | Eudicots |
(unranked): | Core eudicots |
Order: | Caryophyllales |
Family: | Amaranthaceae |
Subfamily: | Suaedoideae |
Genus: | 'Suaeda' |
Species: | ''S. maritima'' |
દ્વિનામી નામ | |
Suaeda maritima (L.) Dumort | |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.