![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/ea/Flag_of_Monaco.svg/langgu-640px-Flag_of_Monaco.svg.png&w=640&q=50)
મોનૅકો
From Wikipedia, the free encyclopedia
મોનૅકો (/ˈmɒnəkoʊ/ (listen); French pronunciation: [mɔnako]), જે અધિકૃત રીતે પ્રિન્સીપાલિટી ઓફ મોનૅકો (મોનૅકો રજવાડું) (French: Principauté de Monaco; Ligurian: Prinçipatu de Múnegu), તરીકે ઓળખાય છે, જે યુરોપમાં આવેલો સ્વતંત્ર દેશ છે. તે ઉત્તર, પૂર્વ અને પશ્ચિમમાં ફ્રાંસ સાથે સરહદ ધરાવે છે. મોનૅકો ૩૮,૬૮૨ વ્યક્તિઓની વસ્તી ધરાવે છે,[11] જેમાનાં ૯,૪૮૬ મૂળ મોનૅકો વાસીઓ છે.[12] મોનૅકો વિશ્વનું સૌથી મોંઘું તેમજ ધનિક સ્થળ ગણાય છે. મોનૅકોની અધિકૃત ભાષા ફ્રેન્ચ ભાષા છે. વધુમાં મોટાભાગના લોકો મોનેક્વસ બોલી, ઇટાલિયન અને અંગ્રેજી ભાષાઓ સમજી શકે છે.
Quick Facts પ્રિન્સીપાલિટી ઓફ મોનૅકો Principauté de Monaco (French)Prinçipatu de Múnegu (Ligurian), રાજધાની ...
પ્રિન્સીપાલિટી ઓફ મોનૅકો Principauté de Monaco (French) Prinçipatu de Múnegu (Ligurian) | |
---|---|
સૂત્ર: "Deo Juvante" (Script error: The function "name_from_code" does not exist.) (અંગ્રેજી: "With God's Help") | |
રાષ્ટ્રગીત: Hymne Monégasque (અંગ્રેજી: "Hymn of Monaco") | |
![]() મોનૅકો નું સ્થાન (green) in Europe (green & dark grey) | |
રાજધાની | મોનૅકો 43°43′52″N 07°25′12″E |
સૌથી મોટું quarter | મોંટે કાર્લો |
અધિકૃત ભાષાઓ | ફ્રેંચ ભાષા[1] |
પ્રચલિત ભાષાઓ |
|
વંશીય જૂથો |
|
ધર્મ | ૮૬.૦% ખ્રિસ્તી —૮૦.૯% રોમન કેથોલિક (અધિકૃત ધર્મ)[2] —૫.૧% અન્ય ૧૧.૭% કોઇ ધર્મ નહી ૧.૭% યહુદી ૦.૬% અન્યો[3] |
લોકોની ઓળખ |
|
સરકાર | ઐક્ય આંશિક-બંધારણીય રાજાશાહી |
• રાજા | પ્રિન્સ આલ્બર્ટ બીજો |
• વડાપ્રધાન | પિયરી ડાર્ટઆઉટ |
સંસદ | રાષ્ટ્રીય કારોબારી |
સ્વતંત્ર | |
• રીપબ્લિક ઓફ જીઓના હેઠળ સ્વતંત્રતા | ૮ જાન્યુઆરી ૧૨૯૭ |
• ફ્રેંચ સામ્રાજ્યથી | ૧૭ મે ૧૮૧૪ |
• છઠ્ઠા જોડાણથી | ૧૭ જૂન ૧૮૧૪ |
• ફ્રેંચ-મોનેક્વસ સંધિ | ૨ ફેબ્રુઆરી ૧૮૬૧ |
• બંધારણ | ૫ જાન્યુઆરી ૧૯૧૧ |
વિસ્તાર | |
• કુલ | 2.02 km2 (0.78 sq mi) (૧૯૪મો) |
• જળ (%) | નગણ્ય[4] |
વસ્તી | |
• ૨૦૧૯ અંદાજીત | ![]() |
• ૨૦૧૬ વસ્તી ગણતરી | 37,308[6] |
• ગીચતા | 18,713/km2 (48,466.4/sq mi) (૧લો) |
GDP (PPP) | ૨૦૧૫ અંદાજીત |
• કુલ | ![]() |
• Per capita | ![]() |
GDP (nominal) | ૨૦૧૯[b] અંદાજીત |
• કુલ | ![]() |
• Per capita | ![]() |
ચલણ | યુરો (€) (EUR) |
સમય વિસ્તાર | UTC+1 (CET) |
• ઉનાળુ (DST) | UTC+2 (CEST) |
વાહન દિશા | right[10] |
ટેલિફોન કોડ | +377 |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .mc |
બંધ કરો