મોડાસા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાનો તાલુકો છે. મોડાસા શહેર આ તાલુકાનું મુખ્ય મથક છે.

Quick Facts મોડાસા તાલુકો, દેશ ...
મોડાસા તાલુકો
Thumb
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોઅરવલ્લી
મુખ્ય મથકમોડાસા
વિસ્તાર
  કુલ૬૦૨.૭૮ km2 (૨૩૨.૭૩ sq mi)
વસ્તી
 (૨૦૧૧)[2]
  કુલ૨૪૧૨૭૯
  ગીચતા૪૦૦/km2 (૧૦૦૦/sq mi)
  લિંગ પ્રમાણ
૯૪૩
  સાક્ષરતા
૭૯.૧૮%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
બંધ કરો

ભૂગોળ

મોડાસા તાલુકાનો કેટલોક ભાગ ટેકરીઓ ધરાવે છે, તે સિવાય મોટો ભાગ સપાટ છે. મેશ્વો અને માઝુમ (અથવા માઝમ) તાલુકાની મુખ્ય નદીઓ છે.[1]

મોડાસા તાલુકામાં આવેલાં ગામો

મોડાસા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન

સંદર્ભ

બાહ્ય કડીઓ

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.