![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/73/Flag_of_Malta.svg/langgu-640px-Flag_of_Malta.svg.png&w=640&q=50)
માલ્ટાનો રાષ્ટ્રધ્વજ
રાષ્ટ્રીય ધ્વજ / From Wikipedia, the free encyclopedia
માલ્ટાના રાષ્ટ્રધ્વજમાં મૂળભૂત બે રંગના ઉભા પટ્ટા છે જેમાં સફેદ રંગ ધ્વજદંડ તરફ અને લાલ રંગ તેના પછી. ધ્વજદંડ તરફના ઉપરના ખૂણામાં યુનાઇટેડ કિંગડમના રાજા જ્યોર્જ છટ્ઠાએ આપેલ જ્યોર્જ ક્રોસ દર્શાવે છે જેની કિનાર લાલ રંગની છે.[1]
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/21/George_Cross_Malta_P1440218.jpg/640px-George_Cross_Malta_P1440218.jpg)